સુષ્મિતા સેન તેની લવ લાઈફને લઈ ફરી ચર્ચામાં આવી હાલ સુષ્મિતા સેન લલિત મોદીને ડેટ કરી રહી છે લલિત મોદીએ ટ્વીટ કરી સુષ્મિતા સાથેના સંબંધો જાહેર કર્યા લલિત મોદીએ જણાવ્યું કે તેઓ લગ્ન પણ કરશે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના રોમેન્ટિક ફોટો પણ શેર કર્યા હવે સુષ્મિતા અને લલિતના જુના ફોટો વાયરલ થઈ રહ્યા છે લલિત મોદીએ તેમના લગ્ન ના થયા હોવાની સ્પષ્ટતા પણ કરી આ પહેલાં સુષ્મિતા રોહમન શોલને ડેટ કરતી હતી સુષ્મિતાનું હાલમાં જ રોહમન સાથે બ્રેકઅપ થયું હતું