લેપટોપ ધીમો થઈ ગયો છે? આ કારણો હોઈ શકે

Published by: gujarati.abplive.com

લેપટોપ પહેલા કરતાં ધીમો થઈ ગયો હોય તો તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા લેપટોપમાં કેટલો સ્ટોરેજ ખાલી છે તે ચેક કરો

Published by: gujarati.abplive.com

સ્ટોરેજ લગભગ ફુલ થઈ જાય તો સિસ્ટમની સ્પીડ પર અસર પડી શકે છે.

Published by: gujarati.abplive.com

એકસાથે ઘણી એપ્સ અને બ્રાઉઝર ટેબ્સ ચલાવવાથી RAM પર ભાર પડે છે.

Published by: gujarati.abplive.com

Startupમાં ઘણી એપ્સ આપમેળે શરૂ થતી હોય તો તેને બંધ કરો.

Published by: gujarati.abplive.com

બિનજરૂરી ફાઇલો અને જૂના પ્રોગ્રામ્સ ડિલીટ કરવાથી જગ્યા ખાલી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

Operating System અને જરૂરી ડ્રાઇવર્સના અપડેટ્સ બાકી નથી ને તે ચેક કરો

Published by: gujarati.abplive.com

Malware અથવા અનિચ્છનીય સોફ્ટવેર પણ લેપટોપને ધીમો કરી શકે છે.

Published by: gujarati.abplive.com

લેપટોપ વધુ ગરમ થતો હોય તો તેની કામગીરી પર પણ અસર પડી શકે છે

Published by: gujarati.abplive.com

આ ઉપાયો છતાં લેપટોપ ધીમો રહે તો RAM અથવા SSD જેવા હાર્ડવેર અપગ્રેડનો વિચાર કરી શકાય છે.

Published by: gujarati.abplive.com