Wi-Fiની સ્પીડ ઓછી છે? આ 5 વસ્તુ ચેક કરો

Published by: gujarati.abplive.com

કારણ કેટલીક સામાન્ય સમસ્યાઓ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા Wi-Fi રાઉટરનું લોકેશન ચેક કરો.

Published by: gujarati.abplive.com

રાઉટરથી વધારે અંતર હોવાથી સિગ્નલ નબળું પડી શકે છે

Published by: gujarati.abplive.com

રાઉટરને દીવાલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી દૂર રાખો.

Published by: gujarati.abplive.com

રાઉટરને એકવાર Restart કરવાથી કનેક્શનની કેટલીક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બેકગ્રાઉન્ડમાં ચાલતા મોટા ડાઉનલોડ્સ અથવા સ્ટ્રીમિંગને બંધ કરો

Published by: gujarati.abplive.com

તમારા ઇન્ટરનેટ પ્લાનની સ્પીડ કેટલી છે તે પણ ચેક કરો.

Published by: gujarati.abplive.com

રાઉટરના Firmware અને તમારા ડિવાઇસના Software Updates બાકી નથી ને તે જુઓ

Published by: gujarati.abplive.com

આ બધું કર્યા પછી પણ સ્પીડ ઓછી રહે તો Internet Service Providerનો સંપર્ક કરો.

Published by: gujarati.abplive.com