આજકાલ ઘણ લોકો યુટ્યૂબ પરથી તગડી કમાણી કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે કેટલા સબ્સક્રાઈબર પર કેટલી કમાણી થશે 1 લાખ સબ્સક્રાઈબર્સ પર તમે જાહેરાતથી કમાણી કરી શકો છો 1 લાખ સબ્સક્રાઈબર્સ પર તમને 1 હજાર વ્યૂ સામે 100-200 રુપિયા મળે છે આ પ્રમાણે તમે 1 લાખ સબ્સક્રાઈબર પર 10 હજાર રુપિયા કમાઈ શકો છો જો આ રીતે તમારા 10 વીડિયોમાં મહિને 1 લાખથી વધુ વ્યૂ આવે તો તમે 1થી 2 લાખ કમાઈ શકો છો જો મહિને તમારા 100 વીડિયો પર 1 લાખથી વધુ વ્યૂ આવે તો તમે 10-20 લાખ કમાઈ શકો છો આ રીતે તમે 1 લાખ સબ્સક્રાઈબર સાથે તમે 50થી 1 લાખ કમાઈ શકો છો જો તમારુ કન્ટેન લોકોને પસંદ આવે તો તમે મહિને 10 લાખ પણ કમાઈ શકો છો અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે