દેશભરમાં લાખો લોકો દરરોજ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે



અનેક લોકો તેનો ઉપયોગ કમાણી કરવા કરે છે.



ઇન્સ્ટાગ્રામ યુઝર્સ એફિલિયેટ મારફતે કમાણી કરી શકે છે



તેમાં તમારા વીડિયોના કમેન્ટ સેક્શનમાં કોઇ પ્રોડક્ટની લિંક મુકવાની રહેશે



આ લિંક મારફતે કોઇ પ્રોડક્ટ ખરીદે તો તમને રૂપિયા મળે છે



તમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કોઇ બ્રાન્ડને પ્રમોટ કરીને કમાણી કરી શકો છો.



તમારા વધુ ફોલોઅર્સ હોય તો કોઇ બ્રાન્ડ પ્રમોશન માટે તમારો સંપર્ક કરી શકે છે



ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મારફતે પણ કમાણી કરી શકાય છે



રીલ્સથી રૂપિયા કમાવવા તમારી ઇન્સ્ટા પ્રોફાઇલ મોનેટાઇઝ હોવી જોઇએ



જો તમે પ્રોફાઇલ કે રીલ્સ પર કોઇ ફેક જાણકારી આપશો તો તમારુ એકાઉન્ટ બ્લોક થઇ શકે છે