ફોન ગરમ થઈ રહ્યો છે? આ 7 કારણો હોઈ શકે

Published by: gujarati.abplive.com

ફોન ગરમ થઈ રહ્યો છે? આ 7 કારણો હોઈ શકે

Published by: gujarati.abplive.com

ફોન ગરમ થવો ક્યારેક સામાન્ય બાબત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી ફોનનો સતત ઉપયોગ કરવાથી હીટ વધી શકે છે

Published by: gujarati.abplive.com

ગેમિંગ અને હાઈ-ગ્રાફિક્સ એપ્સ ફોનને વધુ ગરમ કરી શકે છે.

Published by: gujarati.abplive.com

બેકગ્રાઉન્ડમાં ઘણી એપ્સ ચાલુ હોય તો પણ ગરમી વધી શકે છે

Published by: gujarati.abplive.com

ચાર્જિંગ દરમિયાન ફોનનો વધુ ઉપયોગ કરવાથી હીટિંગ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ખરાબ અથવા લોકલ ચાર્જરથી પણ ફોન ગરમ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સીધા તડકામાં ફોન રાખવાથી તેનું તાપમાન ઝડપથી વધી શકે છે.

Published by: gujarati.abplive.com

જૂની બેટરી પણ ફોન વધુ ગરમ થવાનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ફોન ગરમ થાય ત્યારે થોડા સમય માટે ઉપયોગ બંધ કરી તેને ઠંડો થવા દો.

Published by: gujarati.abplive.com

વારંવાર અથવા અસામાન્ય રીતે ફોન ગરમ થાય તો સર્વિસ સેન્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com