ટીવીની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ આરાધના શર્માએ લેટેસ્ટ લૂક શેર કર્યો છે



આરાધના શર્માએ આ વખતે કેમેરા સામે બિન્દાસ અદાઓ ફ્લૉન્ટ કરી છે



'તારક મહેતા' એક્ટ્રેસ આરાધનાનો સોશ્યલ મીડિયા પર બૉલ્ડ લૂક વાયરલ થયો છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે



આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે



અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હીરો ગાયબ મૉડમાં એક્ટ્રેસ કામ કરી ચૂકી છે



આ ઉપરાંત અલાદ્દીન - નામ તો સુના હોગા જેવા શૉ પણ કરી ચૂકી છે



તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે