સ્ટાર એક્ટ્રેસ શરવરી વાઘે બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂકમાં તસવીરો શેર કરી છે



આ વખતે શરવરી વાઘે ટ્રેડિશનલ લૂકમાં શાનદાર પૉઝ આપ્યા છે



માથામાં ચોટલી, મિનિમલ મેકઅપ અને પાતળી કમર બતાવીને લૂક પુરો કર્યો છે



અભિનેત્રીએ ડાર્ક ગૉલ્ડન યલ્લો કલરના ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે



અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા



નવા લૂકમાં અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



અભિનેત્રી આ ટ્રેડિશનલ લૂકમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે



શરવરી વાઘ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે