ટીવી એક્ટ્રેસ ટીના દત્તાનો નવો લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે



આ વખતે ટીના દત્તાનો વ્હાઇટ ફ્રૉકમાં શાનદાર લૂક વાયરલ થયો છે



ટીના હાલમાં ફેમિલી સાથે બીચ પર વેકેશન એન્જૉય કરી રહી છે



ટીનાએ શૉર્ટ્સમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ટીના દત્તાનો જન્મ 27 નવેમ્બર, 1991માં કોલકત્તામાં થયો હતો



ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી



ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો



ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે