આમના શરીફને ફરી જોવા મળ્યો છે ગોર્જિયસ અંદાજ, તસવીરો થઇ વાયરલ ટીવી એક્ટ્રેસ હાલમાં વેકેશન એન્જૉય કરી રહી છે અને મસ્તી કરી રહી છે હાલમાં આમના વિદેશમાં છે અને ત્યાંથી છત્રી સાથે શૉર્ટ્સમાં પૉઝ આપ્યા છે વિદેશના રસ્તાં પર આમનાએ એકથી એક સેક્સી એન્ડ બિન્દાસ પૉઝ આપ્યા છે પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે આમનાએ લૂકને કેરી કર્યો છે ટીવી એક્ટ્રેસ આમના તસવીરો અને વીડિયોના કારણે દરરોજ સમાચારમાં રહે છે આમના શરીફ લોકપ્રિય ટીવી શો કહી તો હોગાથી ઘર-ઘરમાં જાણીતી બની છે અભિનેત્રીના આ નવા ફોટોશૂટને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે આમના શરીફની આ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે