ટીવીની સ્ટાર એક્ટ્રેસ ટીના દત્તાએ નવી તસવીરોથી ધમાલ મચાવી છે ટીના દત્તાએ હાલમાં બીચ પરની હૉટ અદાઓ બતાવીને ફેન્સને ફિદા કર્યા છે ટીની દત્તા અત્યારે માલદીવ બીચ પર ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે ટીનાએ મોટી હેટ, હાઇ હીલ્સ, ટ્રેક સૂટમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા છે ટીના દત્તા આજે પણ 'ઉતરન' શોમાં પોતાના પાત્ર ઈચ્છાના નામથી દરેક ઘરમાં ફેમસ છે અભિનેત્રીએ શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અભિનેત્રીએ મોનોકિનીમાં કાતિલ પોઝ આપી બીચ પર આગ લગાવી છે અભિનેત્રીએ માત્ર 5 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો ટીના દત્તાએ બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે