મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા ઓસ્ટ્રેલિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત તરફથી કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવે પણ આક્રમક ઈનિંગ રમી હતી.

હાર્દિક પંડ્યાએ 30 બોલમાં અણનમ 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિકે છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરતા 209 રનનો મોટો લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.કેમરોન ગ્રીને 30 61 રનની તોફાની ઇનિંગ રમી.


થ્યુ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી જીત અપાવી હતી.

ભારત તરફથી અક્ષર પટેલને ત્રણ સફળતા મળી હતી.

ત્રણ વર્ષ બાદ ટી20 રમનારા ઉમેશ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતના બંને મુખ્ય ફાસ્ટ બોલર હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર ધોવાયા હતા.

Thanks for Reading. UP NEXT

Aaron Finch નો આવો છે રેકોર્ડ

View next story