દરેક વ્યક્તિને ગ્લોઈંગ સ્કિન જોઈએ છે



આવી સ્થિતિમાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે હળદર ખૂબ જ ફાયદાકારક છે.



તમે ગુલાબજળ અને ચંદન પાવડર મિક્સ કરીને ચહેરા પર હળદર લગાવી શકો છો.



આ ફેસ માસ્ક ખીલની સમસ્યામાં રાહત આપે છે



પિમ્પલ્સ અને ખીલના કારણે પણ ચહેરા પર ડાઘ પડી જાય છે.



આ ડાઘ દૂર કરવામાં હળદર ફાયદાકારક છે



આ સિવાય તમે દહીં અને ચણાના લોટ સાથે હળદર પણ લગાવી શકો છો.



ત્વચા પર વધતી ઉંમરની અસરને ઓછી કરવામાં હળદર ફાયદાકારક છે.



યુવાન ત્વચા મેળવવા માટે ત્વચા પર હળદર અને દૂધ લગાવો.



ત્વચાને સફેદ કરવા માટે પણ હળદરનો ઉપયોગ કરી શકાય છે.