નુસરત જહાં બંગાળી એક્ટ્રેસ અને સાંસદ છે. નુસરત જહાં તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે નુસરત જહાંની હોટનેસ આગળ ફિક્કી છે બોલીવુડ એક્ટ્રેસ પુત્રના જન્મ બાદ પણ નુસરત જહાંએ શરીર મેન્ટેન રાખ્યું છે નુસરત તેના હોટ ફોટો ઈંસ્ટા પર શેર કરે છે ઈંસ્ટાગ્રામ પર નુસરતને 2.8 મિલિયન લોકો ફોલો કરે છે નુસરત તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે નુસરત જહાં તૃણમુલ કોંગ્રેસની સાંસદ છે નુસરતની સ્માઈલ પર ફિદા છે લાખો ફેન્સ નુસરતે તેના પુત્રનો ફોટો જાહેર નથી કર્યો