ત્રિધા ચૌધરીની સુંદરતા પર ફિદા છે કરોડો લોકો ઓરેન્જ કલરની મોનોકિનીમાં ત્રિધા ચૌધરીનો અંદાજ જોઇ ફેન્સ ફિદા થયા હતા. ત્રિધા એક વાઇન કલરની મિની સ્કર્સ સાથે ઓફ શોલ્ડર ક્રોપ ટોપ કેરી કર્યું છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીર ખૂબ વાયરલ થઇ છે. જો તમે લગ્નમાં સૌથી અલગ દેખાવા માંગો છો કો ત્રિધાનો આ અંદાજ જોઇ લો. વાઇન કલરની સાડી તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ભારતીય પોશાકમાં ત્રિધા ચૌધરી સુંદર લાગી રહી છે. ત્રિધા ચૌધરીએ તાજેતરમાં જ યલો બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી હતી.