ઉર્ફીએ આજકાલ સાડી સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે. ઉર્ફીએ આ વખતે બ્લાઉઝ વિના સાડી પહેરી છે. આ તસવીરો પણ તેણે શેર કરી છે. ઉર્ફીએ બેક પોઝમાં બ્લૂ અને વ્હિટ કલરની સાડી પહેરેલી તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તેની આંખ ઝૂકેલી છે. તસવીરોમાં ઉર્ફીએ નોઝ રિંગ પહેરી છે. તસવીરો હજારો લોકોએ લાઇક્સ કરી છે. ઉર્ફીએ તસવીરો શેર કરતા રસપ્રદ કેપ્શન લખ્યું છે. ફેન્સ ઉર્ફીની તસવીરો પણ કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી. ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઇને તેના સાડી પ્રેમને જોઇ શકાય છે. તે સાડીમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. થોડા દિવસ અગાઉ જ ઉર્ફીએ બ્લૂ અને મહરૂન કલરની સાડીમાં તસવીરો શેર કરી હતી. તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.