એક્ટ્રેસ વામિકા ગબ્બી હાલમાં તેની ફિલ્મ ‘Khufiya’ને લઇને ચર્ચામાં છે

વામિકાએ ફિલ્મ ‘Khufiya’મા ચારુની ભૂમિકા ભજવી છે

વામિકાએ પોતાની એક્ટિંગથી અભિનેત્રી તબ્બુને પણ ટક્કર આપી રહી છે

વામિકા ગબ્બી 30 વર્ષની છે. તેનો જન્મ 29 સપ્ટેમ્બર 1993ના રોજ ચંડીગઢમાં થયો હતો.

વામિકાએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા છે

વામિકા ગબ્બીએ જણાવ્યું હતું કે તેને શાહિદ કપૂરની ભાભી અને કરીના કપૂરની બહેન બનવાનો રોલ મળ્યો હતો.

અભિનય સિવાય વામિકા ગબ્બી પેઇન્ટિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે.

આ પહેલા તેણે યો યો હની સિંહ સાથે 'તુ મેરા 22 મેં તેરા 22'માં કામ કર્યું હતું.

વામિકા ગબ્બીએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે ફિલ્મ 83માં પણ કામ કર્યું છે.

All Photo Credit: Instagram