ગ્રીન ટ્રાન્સપરન્ટ સાડી પહેરી Mouni Royએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
37 વર્ષની અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં પોતાના લેટેસ્ટ લુકને કારણે ચર્ચામાં છે.
હાલમાં જ મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે લીલા રંગની પારદર્શક સાડીમાં જોવા મળી રહી છે. હોટ અને બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોયે સાડીના લુકમાં ધૂમ મચાવી છે.
તાજેતરની તસવીરોમાં મૌની રોયે તેના ખુલ્લા વાળથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે અને તેના ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
અભિનયની સાથે સાથે 37 વર્ષની અભિનેત્રી મૌની રોય તેના સ્ટાઇલિશ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી મૌની રોયે ફરી એકવાર પોતાના હોટ અને સુંદર લુકથી ખળભળાટ મચાવી દીધો છે.