કેવા પુરુષોને પસંદ નથી કરતી મહિલાઓ વર્ચસ્વવાદી સ્વભાવ હવે મહિલાઓને બિલકુલ પસંદ નથી આધુનિક મહિલાઓ અને યુવતીઓ ગુસ્સો ધરાવતા પુરુષને પસંદ કરતી નથી એક સ્ટડી અનુસાર તેઓ એવા પુરુષોને પસંદ કરે છે જેની સારી પર્સનાલિટી હોય અને શાંત હોય એવા પુરુષો જે વાતો કરતા સમયે અપશબ્દો બોલે તેને પણ પસંદ કરતી નથી વધુ પડતો દારૂ પીનારા પુરુષો યુવતીઓને પસંદ નથી જેન્ટલમેન મેગેઝીના એક લેખ અનુસાર ખોટું બોલનારા અને કાંઇ કામ ન કરતા પુરુષો પણ પસંદ નથી હોતા બેજવાબદાર અને બેદરકાર પુરુષ પણ મહિલાઓને પસંદ નથી આવતા હિંસક વ્યવહાર તો મહિલાઓને બિલકુલ પસંદ નથી આવતો આવી આદતો ધરાવતા પુરુષોથી મહિલાઓ દૂર રહેવાનું પસંદ કરશે (તમામ તસવીરો- ગૂગલ)