શિયાળામાં કેમ સુપરફૂડ છે કેસર કેટલીક બીમારીમાં ઔષધ છે કેસર એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે કેસર શરદી ઉધરસમાં કેસરનો પ્રયોગ કારગર કેસરનું દૂધ પીવાથી કફજન્ય રોગ મટે છે શરદી ઉધરસથી કેસરના દૂધથી રાહત મળશે ઉધરસમાં મધ અને કેસર મિક્સ કરી ચાટો કેસરની નાસ લેવાથી પણ શરદીમાં થશે રાહત શિયાળામાં બાળકો માટે કેસર ઉપકારક છે કેસરના દૂધથી ઉધરસ શરદીથી થશે રાહત