રશિયામાં મહિલાઓ બાળકોને જન્મ આપવાનું પસંદ કરી રહી નથી



રશિયામાં જન્મદર સતત ઘટી રહ્યો છે



હાલમાં સ્થિતિ એવી છે કે જન્મદર પોતાના 25 વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે



રશિયામાં છેલ્લા છ મહિનામાં છ લાખ બાળકો પણ પેદા થયા નથી



રશિયાના રાષ્ટ્રપતિ પુતિન લોકોને ઓફિસમાં સેક્સ કરવાની અપીલ કરી રહ્યા છે.



પુતિને કહ્યું હતું કે 10 બાળકો પેદા કરનારી મહિલાઓને સન્માનિત કરાશે



એવામાં જાણીએ રશિયાની મહિલાઓ બાળકો કેમ પેદા કરી રહી નથી



રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે 10 લાખ લોકો રશિયા છોડી ચૂક્યા છે



આર્થિક મુશ્કેલીના કારણે લોકો વધુ બાળકોનો ઉછેર કરવાથી ડરી રહ્યા છે



રશિયા અને યુક્રેન યુદ્ધમાં મોટી સંખ્યામાં યુવાઓ લડી રહ્યા છે જેથી જન્મદર ઓછો છે