વિશ્વભરમાં અનેક ધર્મના લોકો વસે છે



જો કે, ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ છે.



ખ્રિસ્તી ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા લગભગ 238 કરોડ છે.



ચાલો તમને જણાવીએ કે લોકો કયો ધર્મ સૌથી વધુ છોડી રહ્યા છે?



વિશ્વમાં મોટાભાગના લોકો ઇસ્લામ છોડી રહ્યા છે



ઈરાન, ઈરાક, સીરિયા, લેબેનોન, ઈજીપ્ત, તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ દેશોમાં સૌથી વધુ મુસ્લિમોએ ઈસ્લામ છોડી દીધો છે.



યુકેમાં દર વર્ષે લગભગ 5 હજાર લોકો ઇસ્લામ છોડી રહ્યા છે.



જ્યારે ઇસ્લામ પણ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે



ઇસ્લામને માનનારા લોકોની સંખ્યા લગભગ 191 કરોડ છે.



આ સિવાય ઘણા લોકો ઈસાઈ ધર્મ છોડીને અન્ય ધર્મમાં જોડાઈ રહ્યા છે.