News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

ફેન્સનો ઇન્તજાર થશે ખતમ, બોલિવૂડના ત્રણેય ખાન એકસાથે આ ફિલ્મમાં નજર આવી શકે છે

બોલિવૂડના ત્રણેય ખાનને એક જ સ્ક્રીન પર જોવાનો ઇન્તજાર જલ્દીજ ખતમ થઈ શકે છે. ત્રણેય ખાન એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા નજર આવી શકે છે.

FOLLOW US: 
Share:
નવી દિલ્હી: સલમાન, શાહરુખ અને આમિર આ ત્રણેય ખાન એક સાથે એક ફિલ્મમાં નજર આવે તો શું થાય ? આમ તો ફેન્સ લાંબા સમયથી આ સમયથી રાહ જોઈ રહ્યાં છે કે આ ત્રણેય ખાન એક સાથે ફિલ્મમાં નજર આવે. તેમનો ઇન્તજાર હવે ખતમ થવા જઈ રહ્યો છે. ફિલ્મફેરના એક રિપોર્ટને સાચો માનવામાં આવે તો એવું જલ્દીજ થઈ શકે છે કે આ ત્રણેય ખાનને એક જ સ્ક્રીન પર જોવાનો ઇન્તજાર જલ્દીજ ખતમ થઈ શકે છે. ત્રણેય ખાન એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા નજર આવી શકે છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં ત્રણેય ખાન એકસાથે નજર આવી શકે છે. 1994માં આવેલી ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પની રિમેક લાલસિંહ ચઢ્ઢામાં આમિર અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મમાં સલમાન અને શાહરુખ મહત્વના રોલમાં નજરે પડશે. આ કોઈ કેમિયોવાળો રોલ નહી હોય પરંતુ આ પાત્રનો ફિલ્મમાં મહત્વની ભૂમિકા હશે. શાહરુખે તો આ રોલ માટે હા પાડી દીધી છે. ત્યારે હવે સલમાન ખાનની હા પાડે તેની રાહ જોવાઈ રહી છે.
Published at : 06 Nov 2019 08:37 PM (IST) Tags: Bollywoods khan Lal Singh Chaddha shahrukh khan Aamir Khan salman Khan

સંબંધિત સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ