News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

ફિલ્મ WAR ના ગીત પર ટાઈગર શ્રોફે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

ટાઈગર શ્રોફ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ વોર એ બોક્સ ઓફિસ 300 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી દીધાં હતા.

FOLLOW US: 
Share:
મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ વોર એ બોક્સ ઓફિસ 300 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી દીધાં હતા અને 2019ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ત્યારે ફિલ્મના ગીતો પણ ચાર્ટબીટ પર ટોચ પર રહ્યાં હતા. વોરનું ગીત ‘ઘુઘરું તૂટ ગયે’ ખૂબજ હિટ રહ્યું, જેમાં રિતિક અને વાણી કપૂર જોવા મળ્યા હતા. હવે આ ગીત પર ટાઈગર શ્રોફ ડાન્સ કરતો નજર આવ્યો. જેનો વીડિયો ટાઈગરે સોશિયલ મીડિયા શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરીને લખ્યું કે, ‘આ મારા હીરો અને તેમની હીરોઈન માટે છે.’
View this post on Instagram
 
Old is gold ... loved this era and this song! Anddd love these Guys' #choreography???? @piyush_bhagat @swainvikram

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

Published at : 06 Nov 2019 11:13 PM (IST) Tags: Tiger shroff dance War films Songs tiger shroff

સંબંધિત સ્ટોરી

44 વર્ષીય એક્ટ્રેસનું થયું મિસકેરેજ, રડતાં-રડતાં બોલી- ત્રણ મહિનાની પ્રેગનન્ટ હતી પરંતુ...

44 વર્ષીય એક્ટ્રેસનું થયું મિસકેરેજ, રડતાં-રડતાં બોલી- ત્રણ મહિનાની પ્રેગનન્ટ હતી પરંતુ...

આવી ગઇ તારીખ ? હવે આ દિવસથી OTT પર જોઇ શકાશે Pushpa 2 મૂવી, જાણો ડિટેલ્સ...

આવી ગઇ તારીખ ? હવે આ દિવસથી OTT પર જોઇ શકાશે Pushpa 2 મૂવી, જાણો ડિટેલ્સ...

માં બની 'ગોપી વહૂ', દેવોલીના ભટ્ટાચાર્જીએ આપ્યો દીકરાને જન્મ

માં બની 'ગોપી વહૂ', દેવોલીના ભટ્ટાચાર્જીએ આપ્યો દીકરાને જન્મ

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ટોપ સ્ટોરી

CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ

CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ

IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ

IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ

Shukrawar Na Upay: જો તમારા ખિસ્સામાં પણ નથી ટકતા પૈસા તો શુક્રવારે કરો આ ઉપાય, દેવી લક્ષ્મી ઘરમાં કરશે ધનવર્ષા

Shukrawar Na Upay: જો તમારા ખિસ્સામાં પણ નથી ટકતા પૈસા તો શુક્રવારે કરો આ ઉપાય, દેવી લક્ષ્મી ઘરમાં કરશે ધનવર્ષા

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....