શોધખોળ કરો

CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ

CAT Result 2024: કોમન એડમિશન ટેસ્ટ એટલે કે CAT 2024નું પરિણામ ગુરુવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું.

CAT Result 2024:  કોમન એડમિશન ટેસ્ટ એટલે કે CAT 2024નું પરિણામ ગુરુવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેમના પરિણામ અને સ્કોરકાર્ડ તપાસવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર જવું પડશે. નોંધનીય છે કે આ પરિણામમાં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે CAT પરીક્ષા માટે 3.29 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જોકે, માત્ર 2.92 લાખ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી.

14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા

CAT 2024ના પરિણામોમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. આ પરિણામોમાં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે, જેમાંથી 13 એન્જિનિયર છે. જો આપણે ટોપ સ્કોરર્સ પર નજર કરીએ તો તેમાં 13 પુરુષ અને એક મહિલા છે.

આટલા ઉમેદવારોએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે

પરિણામો પર નજર કરીએ તો 29 ઉમેદવારોએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેમાંથી 25 એન્જિનિયરિંગ અને 4 નોન-એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે સંબંધિત છે. તેમાં 27 પુરુષો અને બે મહિલાઓ છે. આ ઉપરાંત 30 વિદ્યાર્થીઓએ 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

કેટેગરી મુજબ ઘણા ઉમેદવારો હતા

CAT 2024 માટે નોંધાયેલા 3.29 લાખ ઉમેદવારોમાંથી 67.53 ટકા સામાન્ય કેટેગરીના, 16.91 ટકા NC-OBC, 8.51 ટકા SC, 2.25 ટકા ST, 4.80 ટકા EWS અને 0.44 ટકા PwD કેટેગરીના હતા. જ્યારે 2.93 લાખ ઉમેદવારોમાંથી 67.20 ટકા સામાન્ય કેટેગરીના હતા.

હવે આગળ શું થશે?

આ પછી IIM ટૂંક સમયમાં આગામી તબક્કા માટે શોર્ટલિસ્ટ જાહેર કરશે, જે CAT સ્કોર અને સંસ્થા-વિશિષ્ટ માપદંડ પર આધારિત હશે. IIM ની સાથે 86 અન્ય બિન-IIM સંસ્થાઓ પણ તેમના મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે CAT 2024 સ્કોર્સનો ઉપયોગ કરશે.

તમે તમારું પરિણામ આ રીતે ચકાસી શકો છો

-પરિણામ તપાસવા માટે ઉમેદવારે પહેલા સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in ની મુલાકાત લેવી આવશ્યક છે.

-હવે તમારે હોમ પેજ પર CAT 2024 પરિણામ લિંક પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી ઉમેદવારોએ તેમની વિગતો દાખલ કરીને લોગિન કરવાનું રહેશે.

-સબમિટ પર ક્લિક કરતાની સાથે જ સ્કોરકાર્ડની PDF સ્ક્રીન પર દેખાશે.

-તમે CAT 2024 સ્કોરકાર્ડની PDF ડાઉનલોડ કરી શકો છો.

-તમે સ્કોરકાર્ડની આ PDF ની પ્રિન્ટ પણ લઈ શકો છો.             

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Embed widget