શોધખોળ કરો

Vastu Tips: સાવધાન વાસ્તુ મુજબ આ ચીજ યોગ્ય દિશામાં નહિ રાખો તો આર્થિક નુકસાન છે શક્ય

Vastu Tips For home: વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિન ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. આ દિશામાં રાખવામાં આવેલ ડસ્ટબીન ઘરમાં ગરીબી લાવે છે. શાસ્ત્રોમાં ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં ડસ્ટબિન રાખવું અશુભ છે.

Vastu Tips: વાસ્તુમાં દરેક વસ્તુ રાખવાની યોગ્ય જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ ક્યાં ન રાખવી જોઈએ. વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી સમસ્યાઓ સર્જાઇ  છે.

 વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિન ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. આ દિશામાં રાખવામાં આવેલ ડસ્ટબીન ઘરમાં ગરીબી લાવે છે. શાસ્ત્રોમાં ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં ડસ્ટબિન રાખવું અશુભ છે.

વાસ્તુ અનુસાર જે ઘરના સભ્યોની ડસ્ટબિન ઉત્તર-પૂર્વ દિશામાં રાખવામાં આવે છે તે હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે. ડસ્ટબિન પૂર્વ, દક્ષિણ-પૂર્વ અને ઉત્તર દિશામાં રાખવું પણ અશુભ છે. આ દિશામાં ડસ્ટબિન રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે.                                                      

ડસ્ટબિન પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું જોઈએ. આ દિશાને પૂર્વજો અને સંપત્તિની દિશા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અહીં ડસ્ટબીન રાખવાથી પિતૃદોષ અને ધનહાનિ થાય છે.

ડસ્ટબિન આ દિશામાં રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બહાર ક્યારેય પણ ડસ્ટબીન ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ડસ્ટબીન માટે ઉત્તર-પશ્ચિમ દિશાને શુભ માનવામાં આવે છે. આ દિશા કચરાના નિકાલ માટે યોગ્ય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં ડસ્ટબિન રાખવાથી કોઈ નકારાત્મક અસર થતી નથી.

ઉતર દક્ષિણ  દિશામાં ડસ્ટબીન રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન અને સમૃદ્ધિ વધે છે. ડસ્ટબીનને હંમેશા ઢાંકીને રાખો. ખુલ્લું ડસ્ટબિન રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. ડસ્ટબીન નિયમિતપણે સાફ કરવું જોઈએ.                                       

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ
Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ
Today's Horoscope: વૃષભ, મિથુન સહિત આ રાશિના લોકો માટે રહેશે ઉત્તમ દિવસ, જાણો શનિવારનું ફળાદેશ
Today's Horoscope: વૃષભ, મિથુન સહિત આ રાશિના લોકો માટે રહેશે ઉત્તમ દિવસ, જાણો શનિવારનું ફળાદેશ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Today's Horoscope: મેષના પેન્ડિંગ કાર્યો થશે પૂર્ણ, જાણો 12 રાશિનું શુક્રવારનું રાશિફળ
Today's Horoscope: મેષના પેન્ડિંગ કાર્યો થશે પૂર્ણ, જાણો 12 રાશિનું શુક્રવારનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | તાપનું ટોર્ચર | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણીના વિવાદ | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | વર્દીના વિવાદ | ABP Asmita LIVE
Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: અંબાલાલ પટેલની ચેતવણી
PM Modi in West Bengal: PM મોદીએ શપથ મંચથી અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamil Nadu CM Oath Ceremony: તમિલનાડુમાં સસ્પેન્સ ખતમ, આજે સવારે 10:30 વિજય લેશે CM પદના શપથ
Tamil Nadu CM Oath Ceremony: તમિલનાડુમાં સસ્પેન્સ ખતમ, આજે સવારે 10:30 વિજય લેશે CM પદના શપથ
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
Embed widget