શોધખોળ કરો

Yearly Horoscope: વિલંબમાં પડેલા કાર્ય આ વર્ષે પૂરા થવાના યોગ, જાણો તુલા રાશિનું વાર્ષિક રાશિફળ

Yearly Horoscope: તારીખ 29-03- 2025 થી  મીન રાશિનો  શનિ તમારી રાશિથી  છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે. જે દરેક કાર્યોમાં સફળતા અપાવશે.  રોકાયેલા કાર્યો પૂરા થશે. કોર્ટ કચેરીમાં જીત મળી શકે છે.  આરોગ્યમાં સુધારો થઇ શકે છે.   શત્રુ પર વિજય મેળવી શકશો.

Yearly Horoscope:  વિક્રમ સંવત  20281નું વર્ષ કેવું વિતશે. આર્થિક, અને દાંપત્ય જીવન કેવું નિવડશે, આગામી વર્ષને લઇને દરેક લોકોને કોઇને કોઇ યોજના અને સપના હશે, આ વર્ષ આપના માટે શું લઇને આવશે. શું કહે છે. આપના ભાગ્યના સિતારા, જાણો તુલાથી મીન રાશિનું વાર્ષિક રાશિફળ

તુલા રાશિ વિક્રમ સંવત  20281ના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્થાનમાં  ભ્રમણ કરશે  જેથી  નોકરી વેપારમાં નુકસાન થઇ શકે છે. આર્થિક-શારીરિક નુકસાનના યોગ બની શકે છે.  આરોગ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે.

 તારીખ 14—5 2025થી  મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી નવમાં ભાગ્યભાવે આવશે. જે સુખ સફળતા અને  લાભના યોગ ઊભા કરે છે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થઇ શકે છે. પરિવારમાં શુભ પ્રસંગો આવી શકે છે. ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થઇ શકે છે.

વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપે નાની મોટી નુકશાની થઇ શકે છે. ધંધા નોકરીમાં  રૂકાવટ આવી શકે છે. સંતાનોના  પ્રશ્નો ઉભા થઇ શકે છે.

તારીખ 29-03- 2025 થી  મીન રાશિનો  શનિ તમારી રાશિથી  છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે. જે દરેક કાર્યોમાં સફળતા અપાવશે.  રોકાયેલા કાર્યો પૂરા થશે. કોર્ટ કચેરીમાં જીત મળી શકે છે.  આરોગ્યમાં સુધારો થઇ શકે છે.   શત્રુ પર વિજય મેળવી શકશો.

સ્ત્રીઓ માટે : આ વર્ષ  શરૂઆતમાં મિશ્ર ફળદાયી રહેશે, પરંતુ માર્ચ 2025થી  સારો સમય શરૂ થશે. જે વિલંબમાં પડેલા કાર્યની પૂર્તિ કરાવશે,.  

વિદ્યાર્થીઓ માટે :-  આ વર્ષની શરૂઆત  કસોટીમય રહેશે,. ખૂબ મહેનત કરવી જરૂરી છે.  આત્મવિશ્વા થી અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે.  માર્ચ 2025થી સમય  સારો આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
Embed widget