શોધખોળ કરો

Stock Market: શેરબજારમાં ઉતરતાં પહેલા જાણી લો શું કહે છે તમારા ગ્રહ

સૂર્ય, બુધ અને ગુરુનો શુભ સંયોગ જે જાતકની કુંડળીમાં હોય છે નિશ્ચિત રીતે શેરબજારને સારી રીતે સમજીને આગળ વધી શકે છે.

Stock Market: શેરબજાર ઘણા લોકોને આકર્ષિત કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની કુંડળીમાં સૂર્ય, બુધ અને ગુરુનો સકારાત્મક પ્રભાવ હોય તે લોકો જ શેરબજારમાં સારું પ્રદર્શન કરી શકે છે. સૂર્ય સૂર્યને નિર્ણય ક્ષમતાનો કારક મનવામાં આવ્યો છે. શેરબજારમાં તેજી અને સચોટ અંદાજ જ સફળતાનું સૌથી મોટું કારણ હોય છે. જે લોકોનો સૂર્ય નબળો હોય તેમનામાં માર્કેટની સમજ હોવા છતાં અન્ય લોકોની તુલનામાં ઓછો લાભ મળે છે. ગુરુ ગુરુ વાણિજ્યિક અને વૈજ્ઞાનિક જ્ઞાનનો કારક ગ્રહ છે. ફાયનાન્સ મેનેજમેન્ટની ઉંડી સમજ આ ગ્રહ આપે છે. ગુરુની મદદથી શેરબજારમાં સંભાવનાનો યોગ્ય અંદાજ મૂકી શકાય છે. જે લોકોની કુંડળીમાં ગુરુ બળવાન હોય તેઓ શેરબજારમાં હંમેશા સારો ફાયદો ઉઠાવી શકે છે. બુધ બુધ વ્યાપારની વ્યવહારિક બુદ્ધિનો કારક ગ્રહ છે. વાણિજિય્ક મામલે પ્રેક્ટિલ એપ્રોચ આપે છે. વ્યક્તિના ખાનગી અને કામકાજના મામલામાં અંતર સ્પષ્ટ હોય છે. જે તેને કંપનીને સમજવામાં તથા તેની સાથે યોગ્ય વ્યવહાર કરવા માટે પ્રેરિત કરે છે. સૂર્ય, બુધ અને ગુરુનો શુભ સંયોગ જે જાતકની કુંડળીમાં હોય છે નિશ્ચિત રીતે શેરબજારને સારી રીતે સમજીને આગળ વધી શકે છે. Vadodara: 3 સંતાનોની માતાને બનેવી સાથે બંધાયા શારીરિક સંબંધ, બહેનની નજર સામે માણતી શરીર સુખ ને પછી શું થયું ? Budget 2021: કોરોના કાળમાં પ્રથમ વખત આ રીતે રજૂ થશે બજેટ, જાણો વિગત IND v ENG: ઈંગ્લેન્ડ ભારત પ્રવાસમાં કઈ જગ્યાએ રમશે ટેસ્ટ, વન ડે અને ટી-20, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Embed widget