શોધખોળ કરો

Rudraksha wearing : રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા આ નિયમો જાણો 

મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે

Rudraksha wearing benefits : મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે તેને પહેર્યા પછી, વ્યક્તિએ જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. અન્યથા રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે.

આ લોકો પહેરે રૂદ્રાક્ષ

એવું માનવામાં આવે છે કે બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ આ લોકોના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે આ લોકોના રૂમમાં જતા હોવ તો રુદ્રાક્ષ ઉતારીને રાખો.

આ દરમિયાન રુદ્રાક્ષ ન ધારણ કરો

  • જેમણે રુદ્રાક્ષ ધારણ કર્યો છે, તેમણે ધૂમ્રપાન ન કરવું જોઈએ કે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આમ કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો પણ નુકસાન છે.
  • એવી માન્યતા છે કે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને ઉતારી લો અને તકિયા નીચે રાખો. આમ કરવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના આવતા નથી.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંતિમયાત્રામાં પણ રુદ્રાક્ષ ન ધારણ કરો. આ રુદ્રાક્ષને અશુદ્ધ બનાવે છે, જે જીવન પર ખરાબ અસર કરી શકે છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget