શોધખોળ કરો

Diwali 2023: દિવાળી પર બની રહ્યો છે આ ખાસ સંયોગ,  આ મુહૂર્તમાં કરો પૂજા   

દર વર્ષે કારતક માસની અમાસના રોજ પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના દિવસે છે .

Diwali 2023: સનાતન ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ છે. દિવાળીનો તહેવાર લક્ષ્મી પૂજન વિના અધૂરો છે. દર વર્ષે કારતક માસની અમાસના રોજ પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના દિવસે છે .

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ભગવાન ગણેશજીની ખાસ પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારના સુખ મળે છે. આ દિવસે ખાસ યોગ બની રહ્યો છે. લક્ષ્મી પૂજા કરવાથી ધન, સુખ સમૃદ્ધિમાં વધારો થશે. 

દિવાળીના દિવસે શુભ મુહૂર્ત

કારતક માસની અમાસની તિથિ 12 નવેમ્બર  બપોરે 2 વાગ્યાને 44 મિનિટ પર શરુ થશે અને 13 નવેમ્બર બપોરે 2.56 મિનિટ પર સમાપ્ત થશે. દિવાળી પર સૌભાગ્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સાધકોને ધનની પ્રાપ્તિ થાય છે.  જ્યોતિષશાસ્ત્રમાં પણ યોગમાં શુભ કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે.  

લક્ષ્મી પૂજા માટેના શુભ મૂહૂર્ત

દિવાળી 2023 લક્ષ્મી પૂજાનો શુભ સમય

આ વખતે દિવાળી પર લક્ષ્મી પૂજન માટે બે શુભ મુહૂર્ત છે. પહેલો શુભ સમય સાંજનો છે અને બીજો સમય નિશિતા કાળમાં છે. તમે જે મુહૂર્તમાં પૂજા કરવા માંગો છો તે તમે નીચે જોઈ શકો છો.

દિવાળી લક્ષ્મી પૂજનનો પહેલો શુભ સમય: સાંજે 05:39 થી 07:35 PM

દિવાળી પર લક્ષ્મી પૂજનનો બીજો મુહૂર્તઃ બપોરે 11:39 થી 12:32 સુધી

આયુષ્માન યોગ: 12મી નવેમ્બર, સવારે 04:25 વાગ્યા સુધી

સૌભાગ્ય યોગ: 13મી નવેમ્બરે સાંજે 04:25 PM થી 03:23 PM

સ્વાતિ નક્ષત્રઃ 12મી નવેમ્બર, સવારે 02.51 વાગ્યા સુધી 13મી નવેમ્બરે. 2 ;51 સુધી

સૌભાગ્ય યોગમાં લક્ષ્મી પૂજા દ્વારા ભાગ્યમાં વૃદ્ધિ થશે.

સૌભાગ્ય યોગ એક શુભ યોગ છે, તેને શુભ યોગ માનવામાં આવે છે. દિવાળી પર બનેલો સૌભાગ્ય યોગ તમારા સૌભાગ્યમાં વધારો કરશે. જ્યારે સ્વાતિ નક્ષત્ર ભાગ્યને મજબૂત બનાવે છે અને જમીન અને મકાનને સુખ આપે છે.

દિવાળીના દિવસે આ વિધિથી કરો પૂજા

સૌથી પહેલા તમે પવિત્રિકરણ કરો. તમારા હાથમાં પૂજાના પાણીના વાસણમાંથી થોડું પાણી લો અને હવે તેને સામે રાખવામાં આવેલી મૂર્તિઓ પર છાંટો. આ સાથે મંત્રનો જાપ કરો. હવે આ મંત્ર અને પાણીનો છંટકાવ કરીને તમારી જાતને, પૂજા સામગ્રીને અને તમારા આસનને શુદ્ધ કરો. બાદ દીપક પ્રગટાવો અને ગણેશજીનું પૂજન કરો   શોડષોપચારે મહાલક્ષ્મીનૂં પૂજન કરો. જેમાં મતાજીને ધૂપ, દીપ, નૈવેદ્ય, ચઢાવો. માતાજીનો દૂધ પંચામૃતથી અભિષેક કરો. માતાજીની થાળ ધરાવો અન આરતી કરો. માતાજીને સુખ સમદ્ધિ માટે હાથ જોડીને પ્રાર્થના કરો.        

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Embed widget