શોધખોળ કરો

જન્મની રાશિથી જાણો કોણ છે આપના ઇષ્ટદેવ? તેમની પૂજાથી શીઘ્ર શુભ ફળની થાય છે પ્રાપ્તિ

આ આપને આપના ઇષ્ટદેવ વિશે જાણકારી ન હોય તો આપ આપની રાશિ પ્રમાણે ઇષ્ટદેવ કોણ છે તે જાણી શકો છો કારણ કે ઇષ્ટદેવની આરાધનાથી વિશેષ ફળ મળે છે.

ધર્મ:  આપને આપના ઇષ્ટદેવ વિશે જાણકારી ન હોય તો આપ આપની રાશિ પ્રમાણે ઇષ્ટદેવ કોણ છે તે જાણી શકો છો કારણ કે ઇષ્ટદેવની આરાધનાથી વિશેષ ફળ મળે છે. તો જાણીએ બારેય રાશિના ઇષ્ટદેવ વિશે... મેષ અને વૃશ્ચિક: આ રાશિના સ્વામી મંગળ છે. આ રાશિના ઇષ્ટદેવ હનુમાનજી  અને શ્રીરામ છે. વૃષભ અને તુલા: વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. તો આ બંને રાશિના જાતકે મા દુર્ગાની આરાધના કરવી જોઇએ. તેનાથી વિશેષ લાભ મળે છે. મિથુન અન કન્યા: મિથુ અને કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. આ કારણે આ રાશિના વ્યક્તિએ ઇષ્ટદેવ ગણેશજી અને વિષ્ણુજીનું પૂજન અર્ચન કરવું જોઇએ. તેનાથી શીઘ્રફળ મળે છે. કર્ક: કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિની વ્યક્તિએ શિવજીની આરાધના કરવી જોઇએ. તેનાથી વિશેષ લાભ મળે છે અને શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. સિંહ રાશિ: સિંહ રાશિના સ્વામી સૂર્ય હોવાથી સિંહ રાશિના જાતકે મા ગાયત્રીની ઉપસાના અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઇએ ઉપરાંત હનુમંતના સેવા પૂજાથી પણ વિશેષ લાભ થાય છે. ધનુ અને મીન રાશિ: ધનુ અને મીન રાશિના સ્વામી ગુરૂ છે. તો આ બંને રાશિના જાતકે, વિષ્ણુજી અને લક્ષ્મીજીની ઉપસના કરવી જોઇએ. જેનાથી ત્વરિત ફળ મળે છે. મકર અને કુંભ:મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે. આ બંને રાશિના જાતકે શનિદેવ, હનુમાન, શિવજીની આરાધનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget