Shrawan 2022: આજથી ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. શ્રાવણને હિન્દુ ધર્મમાં પવિત્ર મહિનો માનવામા આવે છે, અને આ માસમાં કેટલાક વિશેષ નિયમોનુ દરેકે પાલન કરવાનુ હોય છે, ખાસ કરીને જે લોકો વ્રત કે ઉપવાસ કરે છે, તેમને આ તમામ વાતોનુ પુરેપુરુ ધ્યાન રાખવુ જોઇએ.
શ્રાવણની પૂજા વિધિ (Sawan Somvar Puja Vidhi) -
શ્રાવણના દરેક સોમવારે શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય, નંદીની પૂજા કરવામા આવી છે.
શ્રાવણની પૂજા સામગ્રી (Sawan Somvar Puja Samagri) -
પૂજામાં ગંગાજળ, પાણી, દૂધ, દહીં, મધ, ધી, ખાંડ, પંચામૃત, જનોઇ, વસ્ત્ર, ચંદન, રોલી, અક્ષત, બીલીપત્ર, ફળ, વિજયા, આકડો, ધતૂરો, કમળની પાંદડીઓ, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી, પંચ મેવા, ધૂપ, દીપ, કપૂર, વગેરેને પ્રયોગ કરવો જોઇએ.
શ્રાવણ સોમવારે ઉપવાસમાં શું સાંભળવાનુ (Sawan Vrat Katha) -
પૌરાણિક માન્યાતા અનુસાર, શ્રાવણમા સોળ સોમવાર વ્રત કથા સાંભળવી શુભ માનવામા આવે છે. શિવ ચાલીસા અને શિવ પુરાણનો પાઠ પણ શુભફળદાયી માનવામાં આવે છે.
શ્રાવણ સોમવારનુ વ્રત કરનારા રાખે ધ્યાન (Sawan 2022) -
શ્રાવણમાં જે લોકો સોમવારે ઉપવાસ કરે છે, તેમને સમયે જ ભોજન કરવુ જોઇએ.
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા