શોધખોળ કરો

Feng Shui Tips: ફેંગશુઈની આ ટિપ્સ બદલી નાંખશે તમારી જિંદગી, ક્યારેય નહીં થાય ધન-ધાન્યની કમી

Feng Shui Tips ચીનનું વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા લાવવામાં ખૂબ જ કારગર માનવામાં આવે છે.

Feng Shui Tips:  જે રીતે વાસ્તુશાસ્ત્ર ભારતમાં જીવનના તમામ અવરોધોને દૂર કરવા માટે પ્રચલિત છે, તેવી જ રીતે ચીનની ફેંગશુઈ પણ નકારાત્મક શક્તિઓને દૂર કરીને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે. ચાઇનીઝ આર્કિટેક્ચર ફેંગ શુઇનો ઉપયોગ ભારતીય ઘરની સુખ અને સમૃદ્ધિ માટે પણ થાય છે. મોટાભાગના ઘરોમાં ફેંગશુઈ સાથે જોડાયેલી ઘણી વાતો તમે જોઈ હશે. ફેંગશુઈ સાથે જોડાયેલી આ વાતો સૌભાગ્યને વધારવા માટે છે. ફેંગશુઈમાં ફેંગ એટલે હવા અને શુઈને પાણી કહેવામાં આવે છે. ફેંગશુઇના નિયમો આ પાણી અને હવા પર આધારિત છે. ચીનનું વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા લાવવામાં ખૂબ જ કારગર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ જીવનમાં સુખ સમૃદ્ધિ માટે ફેંગ શુઇની કેટલીક સરળ રીતો વિશે ...

ઘરમાં લગાવો વિંડ ચાઇમ્સ

પ્રમોશન માટે ઘરના દરવાજા પર વિંડ ચાઈમ લગાવવા જોઈએ. આમ કરવાથી તમારો બિઝનેસ વધશે અને ચારે તરફથી સકારાત્મક ઉર્જા આવશે. સાથે જ તમને ધન લાભ પણ મળશે.

વાંસનો છોડ

ફેંગશુઈ મુજબ જો તમે જીવનમાં ધનની કમી મહેસૂસ કરી રહ્યા છો તો તેને દૂર કરવા માટે ઘરમાં વાંસનો છોડ લગાવવો જોઈએ. ફેંગશુઈના અનુસાર,  વાંસની છ દાંડીવાળો છોડ સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. આ પગલાથી, તમારા અટકેલા પૈસા પણ પાછા મળશે. આ સિવાય જો તમે આર્થિક તણાવ સામે ઝઝૂમી રહ્યા છો તો તેનાથી પણ છુટકારો મળશે.

લાફિંગ બુદ્ધા

લાફિંગ બુદ્ધા સુખ, સંતોષ અને સમૃદ્ધિનું પ્રતીક છે. લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે તમારા જીવનમાંથી તમામ દુ:ખોને દૂર કરી શકે છે. 

ફેંગ શુઈ દેડકા

ફેંગશુઈ મુજબ જો તમે જીવનમાં આર્થિક પ્રગતિ ઈચ્છો છો તો ફેંગશુઈ દેડકા રાખવાથી તમારા માટે શુભ સાબિત થશે. ફેંગ શુઈ દેડકા પણ ધન આગમનના નવા રસ્તા ખોલે છે.

વેલ્થ શિપ

ફેંગશુઇમાં વેલ્થ શિપનું ઘણું મહત્વ છે. આર્થિક લાભ અને સમૃદ્ધિ માટે તમે વેલ્થ શિપ તમારા ઘર અથવા કાર્યસ્થળની ઉત્તર-પશ્ચિમ દિશામાં મૂકી શકો છો. આમ કરવાથી સંચિત ધનમાં વધારો થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget