શોધખોળ કરો

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

બાબા વેંગાએ કહ્યું છે કે , મિથુન, મેષ, વૃષભ અને કર્ક જેવી ચાર રાશિના લોકોને 2025માં આર્થિક રીતે ફાયદો થશે. આ તમામ રાશિઓ આખા રાશીચક્રમાં  સૌથી મહત્વપૂર્ણ છે, તેથી તેમને નવા વર્ષમાં લાભ મળશે.

Baba Vanga Predictions: ભવિષ્યવક્તા બાબા વેંગા દ્વારા વર્ષ 2025 માટે ભવિષ્યવાણી કરવામાં આવી છે. બાબા વેંગાએ રાશિઓને લઈ આ ભવિષ્યવાણી કરી છે. જે અનુસાર તેમણે જણાવ્યું છે કે આવનારુ નવુ વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખૂબ જ સારુ રહેવાનું છે.  આ સિવાય તેમણે નવા વર્ષમાં કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ વિશે પણ વાત કરી છે. જ્યોતિષ અને નિષ્ણાતોના મતે નવું વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે 2025માં કઈ રાશિ પર લક્ષ્મીની કૃપા થશે.

બાબા વેંગાએ કહ્યું છે કે , મિથુન, મેષ, વૃષભ અને કર્ક જેવી ચાર રાશિના લોકોને 2025માં આર્થિક રીતે ફાયદો થશે. આ તમામ રાશિઓ આખા રાશીચક્રમાં  સૌથી મહત્વપૂર્ણ છે, તેથી તેમને નવા વર્ષમાં લાભ મળશે.

બાબા વેંગા અનુસાર, 2025માં મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિ પર લક્ષ્મીજીની કૃપા રહેશે ?

મેષ રાશિ - બાબા વેંગા અનુસાર, વર્ષ 2025માં મેષ રાશિ સૌથી મજબૂત રાશિ બનવા જઈ રહી છે. તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ભાગ્ય પણ તેમનો સાથ આપશે. જેના કારણે તેમને આખા વર્ષ દરમિયાન કોઈપણ કામમાં અડચણનો સામનો કરવો પડશે નહીં. સુખ-સમૃદ્ધિ અને શાંતિમાં વધારો થશે, સમાજમાં જીવન જીવવા માટે સૌથી જરૂરી છે તે સ્થિતિમાં પણ તફાવત આવશે. આર્થિક રીતે મોટો બદલાવ જોવા મળશે.

વૃષભ રાશિ - વૃષભ રાશિવાળા લોકો શાંતિ પ્રેમી હોય છે અને તેઓ પોતાનું કામ ખૂબ જ સમર્પણ અને ઝડપથી કરે છે. બાબા વેંગાએ કહ્યું છે કે વૃષભ 2025માં આર્થિક રીતે ફાયદાકારક રહેશે અને તેમને તેમની મહેનતનું પૂરેપૂરું પરિણામ મળશે.

મિથુન રાશિ- બાબા વેંગાના અનુસાર 2025 મિથુન રાશિના લોકો માટે જીવનનું સૌથી સુવર્ણ વર્ષ રહેશે. તમામ બધી જ મુશ્કેલીઓનો અંત આવશે અને તેમને માત્ર સુખ મળશે. તેમને આર્થિક તંગીમાંથી રાહત મળશે અને  અચાનક જ મોટો આર્થિક ફાયદો થશે જેની વ્યક્તિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ આ વર્ષ સારું સાબિત થશે.

કર્ક રાશિ-  બાબા વેંગાના મતે કર્ક રાશિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત રહેવાની છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં અપાર ખુશીઓ આવશે અને તેમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. જો કર્ક રાશિ વાળા લોકો 2024 માં દેવી લક્ષ્મીની પૂરા દિલથી પૂજા કરે છે, તો તેમના પર જીવનભર દેવી માતાના આશીર્વાદ રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Embed widget