શોધખોળ કરો

Diwali Recipe: દિવાળી સ્પેશિયલ ટેસ્ટી નાસ્તો, ઘર પર બનાવો આ બટર ક્રિસ્પી ચક્રી

દિવાળીના શુભ અવસર પર બજારના તૈયાર નાસ્તો ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો. બટર ચક્રી પણ એક સારો ઓપ્શન છે. આ રેસિપી ટ્રાય કરો

Diwali Recipe:દિવાળીના શુભ અવસર પર બજારના  તૈયાર નાસ્તો ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો. મહેમાનોને સર્વ કરવા માટે આ ફટાફટ બની જતા નાસ્તાને ટ્રાય કરી શકો છો. જાણીએ ઘર પર ઝટપટ બની જતાં નાસ્તાની રેસિપી

બટર ચક્રી માટેની સામગ્રી

  • 5 કપ ચોખાનો લોટ
  •  1/4 કપ માખણ
  •  5 ચમચી અડદની દાળ
  • ચમચી જીરું
  • ચમચી તલ
  • થોડું દૂધ
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ

બટર ચક્રી બનાવવાની રીત

અડદની દાળને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો. તેમાં હવે ચોખાના લોટને બાફી લો, બાફેલા લાોટમા માં માખણ,જીરૂ, નમક, દૂધ સ્વાદનુસાર નમક ઉમેરો, આ લોટને બાંધી લો. બાદ  તેને ગ્રીસ કરેલી ચકલીના મોલ્ડમાં નાખીને ચકલી બનાવો. ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વ કરો ક્રિસ્પી બટર ચક્રી

Diwali Recipe: દિવાળી માટે ઘરે જ બનાવો પરંપરાગત માવાના ઘુઘરા, આ રીતે કરો તૈયાર

દિવાળીના તહેવાર પર તૈયાર કરવામાં આવતી પરંપરાગત ખાદ્ય વાનગીઓમાંની એક ઘુઘરા  (ગુજિયા) છે. દિવાળી અને હોળી પર આ પરંપરાગત વાનગી અવશ્ય બને છે. ઘુધરા બે પ્રકારના બને છે એક મસાલા ઘુઘરા અને એક સ્વીટ માવા ઘુઘરા,  કેટલાક તેમાં  ભરવામાં સોજીનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક તેમાં માવો મિકસ કરીને ભરે છે.  આજે અમે તમને માવા ઘુઘરા બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. સમજીએ તેની રેસિપી

દિવાળી પર ઘરે અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે. જો તમે પણ આ દિવાળીમાં ઘરે માવા ઘુઘરા  બનાવવા માંગો છો, સ્વાદિષ્ટ સ્વીટ ઘુઘરા બનાવવાની રીત સમજી લો

માવા ઘૂઘરા(ગુજિયા) બનાવવા માટેની સામગ્રી

  • મેંદાનો લોટ - 2 કપ
  • માવો  - 1 કપ
  • સોજી – 1 કપ
  • ખાંડ -   1 કપ (દળેલી)
  • ઘી - 1 કપ
  • એલચી પાવડર - 1 ચમચી
  • છીણેલી બદામ - 1 ચમચી
  • કિશમિશ- 1 ચમચી
  • તળવા માટે તેલ

માવા ગુજિયા બનાવવાની રીત

માવા ગુજિયા બનાવવા માટે સૌપ્રથમ  ઘીમાં લોટ બાંધી લો.  ત્યાર બાદ લગભગ અડધો કલાક લોટને રેસ્ટ કરવા દો.  આ દરમિયાન, ગુજિયામાં સ્ટફિંગ બનાવવાની તૈયારી શરૂ કરો. સૌપ્રથમ માવો (ખોયા) લો અને તેને ધીમી આંચ પર એક તપેલીમાં થોડીવાર શેકી લો. સોજીને પણ શેકી લો.  માવા નો રંગ લાઈટ બ્રાઉન થઈ જાય તો ગેસ બંધ કરી ને ઠંડુ થવા મુકો. જ્યારે માવો સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય, તેમાં સોજી અને  ત્યારે તેમાં બદામ, એલચી પાવડર, કિશમિશ,   અને એક કપ ખાંડ ઉમેરો.હવે મેંદાના લોટની પૂરી વણેલો તેને ગુજિયાના સાંચામાં નાખીને તૈયાર કરેલ સ્ટફિગ ભરો, બાદ સાંચાને બંધ કરીને કિનારેથી ઘુઘરાને પેક કરી દો. બાદ તવા પર તેલ ગરમ કરો અને તૈયાર ધુધરાને તળી લો,. તૈયાર છે દિવાળીની સ્પેશિયલ સ્વીટ ડિશ ઘૂઘરા જો આપ ચાસણીવાળી ઘૂઘરા ખાવા ઇચ્છતા હો તો ચાસણી તૈયાર કરીને તેમાં ઘૂઘરા ડીપ કરો.

ટોપ સ્ટોરી

Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Embed widget