શોધખોળ કરો

સપનામાં જો આ 5 વસ્તુઓ દેખાય તો થઇ જાવ સાવધાન, આ અશુભ ઘટનાના આપે છે સંકેત

Dream Astrology and Dream Analysis:સ્વપ્નશાસ્ત્રમાં સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનું મહત્વ દર્શાવવામં આવ્યું છે. સપનામાં જો આ વસ્તુ દેખાય તો શુભ સંકેત નથી મનાતા.

Dream Astrology and Dream Analysis:સ્વપ્નશાસ્ત્રમાં સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનું મહત્વ દર્શાવવામં આવ્યું છે. સપનામાં જો આ વસ્તુ દેખાય તો શુભ સંકેત નથી મનાતા.

  સ્વપ્નશાસ્ત્ર મુજબ સપનામાં દેખાતી કેટલીક વસ્તુ ભવિષ્યમાં ઘટનાર  શુભ અને અશુભ ઘટનાના સંકેત આપે છે. જેથી સપનામાં આવતી કેટલી વસ્તુનો ગૂઢાર્થ જાણવો જરૂરી છે.

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનો અર્થ ખૂબ જ ગંભીર અને ગહન હોય છે. જેથી તેના સંકેત જાણવા જરૂરી છે. સપનામાં દેખાતી વસ્તુનો અર્થ જાણવો જરૂરી છે. કેટલીક વસ્તુઓ એવી છે. જે સપનામાં દેખાય તો તેનો સંકેત શુભ નથી મનાતો.તો આ ચીજો વિશે જાણીએ

પૂરનું પાણી
જોવુંસપનામાં જો પૂરનું પાણી જોવા મળે તો તેને શુભ ન માનવું જોઇએ.સપનામાં ઘસમસતા પાણી અશુભ ઘટનાનો સંકેત આપે છે. તેનો અર્થ એવો છે કે આપને કોઇ ખરાબ ખબર મળી શકે છે.

સ્નાન
જો આપ સપનામાં ખુદને ગંદા પાણીથી સ્નાન કરતા જુઓ છો તો આ પણ શુભ સંકેત નથી. આવું સપનુ ભવિષ્યમાં થનાર દુર્ઘટના અને હાનિના સંકેત આપે છે.

ખોટા કાર્ય
સપનામાં અનૈતિક સંબંધ બનાવવો પણ અશુભ છે. જો આ સંબંધિત કોઇ પણ સપનું આવે તો તે અણધારી ગંભીર મુશ્કેલીના સંકેત આપે છે. તેનાથી સાવધાની થઇને સાવધાની પૂર્વક કર્મ કરવાનું સૂચવે છે.

સાંપનું કાટવું
સ્વપનશાસ્ત્ર મુજબ સાંપનો ડંખ મારવો પણ શુભ નથી. જો આપને સાંપ કરડતો હોય તેવું કોઇ સપનુ આવે તો તે પણ જિંદગીમાં ઘટનાર અશુભ ધટનાના સંકેત આપે છે.  સ્વપનશાસ્ત્ર મુજબ જો આવું સપનું આવે તો તે કોઇ બીમારીના સંકેત આપે છે.

મૃતદેહ
સ્વપનશાસ્ત્ર મુજબ જો આપ સપનામાં કોઇની પણ ડેડબોડી જુઓ છો તે. પણ અશુભ સંકેત છે. આ સપના કોઇ પ્રિયજન કે સ્વજનના મૃત્યુનો સંકેત આપે છે. સપનામાં કાતર જોવી પણ અશુભ મનાય છે. જે વાદ વિવાદ, સંઘર્ષ, કોર્ટ કચેરીના સંકેત આપે છે.

ટોપ સ્ટોરી

Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
Embed widget