શોધખોળ કરો

સુખ-શાંતિ અને સફળતા આપના ઘરનો માર્ગ ભૂલી ગઇ છે? તો આ અચૂક ઉપાય અજમાવી જુઓ,. ભાગ્ય આપશે સાથ

જો આપના ઘરમાં બરકત ન રહેતી હોય, જો હાથમાં પૈસા ન હોય અથવા અયોગ્ય ખર્ચ વધારે હોય તો શનિવારે ઘરની નજીકના કોઈપણ મંદિરમાં હલવો અને ખીચડીનું દાન કરો.

Astro tips:પ્રગતિ માટે જરૂરી છે કે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા પ્રેમ રહે. જ્યાં મતભેદનું વાતાવરણ હોય છે, એવું માનવામાં આવે છે કે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરવા લાગે છે અને ત્યાં રહેતા લોકોની પ્રગતિના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે પરિવારમાં પ્રેમ તો વધારશે જ સાથે જ જીવનમાંથી નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદરૂપ થશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે

જો આપના ઘરમાં બરકત ન રહેતી હોય, જો હાથમાં પૈસા ન હોય અથવા અયોગ્ય ખર્ચ વધારે હોય તો શનિવારે ઘરની નજીકના કોઈપણ મંદિરમાં હલવો અને ખીચડીનું દાન કરો.

 જો પરિવારના તમામ સભ્યો જમીન પર બેસીને ભોજન કરે તો વેપાર કે કાર્યક્ષેત્રમાં સમૃદ્ધિ આવે છે.

આર્થિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે શનિવારે વહેતા પાણીમાં અખરોટ અથવા નારિયેળ તરતા મૂકો,

 શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની સામે સોનાના આભૂષણો મૂકો અને તેના પર કેસરનું તિલક કરો. કનકધારા સ્તોત્રનો પાઠ કરો.

દરેક જરૂરિયાતમંદને મદદ કરવાનો પ્રયાસ કરો. પતિએ હંમેશા પત્નીનું સન્માન કરવું જોઈએ. સુખી દામ્પત્ય જીવન માટે પીપળ અને કેળાના ઝાડની પૂજા કરો. દર મહિને તમારો પગાર તમારી પત્નીને આપો. એ પગાર પત્નીના જ હસ્તે  તિજોરીમાં રાખવો જોઈએ. ઓછા પગાર માટે તમારા પાર્ટનરને ક્યારેય દોષ ન આપો.

ઘરમાં કીડી, પક્ષી, ગાય, કૂતરા, કાગડા માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો. બુધવારે કન્યાઓને લીલા કપડા અથવા લીલી બંગડીઓનું દાન કરો. પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તક, પીળી ખાદ્ય સામગ્રી શિક્ષક અથવા મંદિરના પૂજારીને દાન કરો. ઘરમાં સુખ-શાંતિ માટે સવાર-સાંજ કપૂર સળગાવો. ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ બની રહેવાની સાથે સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget