શોધખોળ કરો

Gemini Yearly Horoscope: આ વર્ષે મિથુનના વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થશે, જાણો કેવું વિતશે વર્ષ

Gemini Yearly Horoscope: વિક્રમ સવંત 2081 મિથુન રાશિના જાતક માટે કેવું નિવડશે જાણીએ વાર્ષિક રાશિફળ

Gemini Yearly Horoscope:મિથુન રાશિ:મિથુન રાશિ: વિક્રમ સંવત 2081 વર્ષની શરૂઆતમાં વૃષભનો  ગુરુ તમારી રાશિથી  બારમાં વ્યય  સ્થાને રહે છે.  વ્યાધિ અને પીડાના યોગ બની રહ્યાં છે. જે નોકરી ધંધામાં સમસ્યા સર્જી શકે છે. આ સાથે ધન ખર્ચ પણ વધી શકે છે. ફિજૂલ ખર્ચ વધી શકે છે.

તા 14-5-2025થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં  પસાર થશે  કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપશે. શારીરિક સમસ્યા પણ આવી શકે છે.  ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો  બની શકે છે.

વર્ષની  શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે. જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય   તમારી મહેનતનું ફળ વિલંબ  બાદ મળે વડીલવર્ગને બિમારીના યોગ બને   તમારી સહન શક્તિની કસોટી થાય

 તા. 29 ૦૩-2025થી શનિ  મીન રાશિનો તમારી રાશિથી દસમા  કર્મ ભાવે આવે છે. જે  રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ  મળવાના યોગ શરૂ થશે. જેથી મનને  શાંતિ થશે, થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ થશે.  

 સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય માર્ચ 2025થી રોકાયેલા કાર્યો પૂરા થાય  આર્થિક લાભ મળી શકે છે.

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય છે.  આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળશે.                                                                                                                            

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                  

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
Embed widget