શોધખોળ કરો

Gold Silver Rate: દિવાળી બાદ સોનું-ચાંદી થયું સસ્તુ, જાણો લેટેસ્ટ કિંમત

Gold Silver Rate: તહેવારોની સિઝન બાદ હવે દેશમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને આ દરમિયાન સોનાની ખરીદી પણ ખૂબ જ થઈ રહી છે. તો જાણીએ આજના રેટ શું છે.

Gold Rate Reduced: દિવાળીનું પર્વ પસાર થઈ ગયું અને હવે દેશના ઘણા ભાગોમાં છઠનું પર્વ  ઉજવવામાં આવી રહ્યું  છે. આ વખતે તહેવાર દરમિયાન સોનાની જંગી ખરીદી થઈ છે. સોનાએ તેના ખરીદદારો અને રોકાણકારોને 32 ટકા વળતર આપ્યું છે. આ સિવાય ચાંદીએ સોનાને પણ વટાવી દીધું છે અને તેના રોકાણકારોને 39 ટકાનું બમ્પર વળતર આપ્યું છે.

લગ્નની સિઝનમાં સોનું સસ્તું થઈ રહ્યું છે

હવે તહેવારોની સિઝન સાથે દેશમાં લગ્નસરાની  સિઝન શરૂ થઇ ગઇ છે  અને આ સમય દરમિયાન સોનાની ખરીદી પણ ધૂમ થઇ રહી છે. સોનાના દાગીના,  સિક્કા, ચાંદીના સિક્કા અને તમામ સુશોભન ઘરેણાની  ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમયે, સોનાના સિક્કાની ખરીદી પણ તેની ટોચ પર છે અને ભારતીય બુલિયન બજાર ધમધમતું રહ્યું છે.

જાણો આજના સસ્તા સોનાના દર

જો આજના સોનાના ભાવ પર નજર કરીએ તો, સોનું 477 રૂપિયા અથવા 0.60 ટકાના સસ્તા ભાવે ખરીદવામાં આવી રહ્યું છે અને તે 78390 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. સોનાની કિંમત 78366 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી એટલે કે તે વર્તમાન કિંમત કરતા પણ સસ્તી મળી રહી હતી.                                                                       

ચાંદીમાં પણ જબરદસ્ત ઘટાડો

1039 રૂપિયાના તીવ્ર ઘટાડા સાથે આજે ચાંદી 94444 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ રહી છે અને હાલમાં તેનો ભાવ 94801 રૂપિયા પર ચાલી રહ્યો છે. હાલમાં ચાંદીની કિંમત 682 રૂપિયા અથવા 0.71 ટકા સસ્તી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે

કોમેક્સ પર સોનું ડિસેમ્બર કોન્ટ્રાક્ટ $1.70 ના નજીવા ઘટાડા સાથે $2,747 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 32.87 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. જો કે અત્યારે વૈશ્વિક બજારોમાં સોનું અને ચાંદી ચમકી રહ્યા છે, પરંતુ આજે સોનામાં થયેલા ઘટાડાથી સ્થાનિક બજારને સસ્તું સોનું વેચવાનું કારણ મળ્યું છે, તેથી તમે આ તકનો લાભ લેવાનું વિચારી શકો છો.

 

 

ટોપ સ્ટોરી

Dev DIwali 2026: દેવ દિવાળી પર દીવા પ્રગટાવવાનું જાણો શુભ મુહૂર્ત અને દીપદાનનું ધાર્મિક મહત્ત્વ
Dev DIwali 2026: દેવ દિવાળી પર દીવા પ્રગટાવવાનું જાણો શુભ મુહૂર્ત અને દીપદાનનું ધાર્મિક મહત્ત્વ
Dev Diwali 2026 : કાર્તિક પૂર્ણિમાના અવસરે કરો આ ખાસ ઉપાય, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં થશે વૃદ્ધિ
Dev Diwali 2026 : કાર્તિક પૂર્ણિમાના અવસરે કરો આ ખાસ ઉપાય, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં થશે વૃદ્ધિ
Today's Horoscope: કાર્તિક પૂર્ણિમા પર શિવ યોગના કારણે આ 6 રાશિને થશે મોટો લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: કાર્તિક પૂર્ણિમા પર શિવ યોગના કારણે આ 6 રાશિને થશે મોટો લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: સિદ્ધિ યોગથી આ ત્રણ રાશિને થશે મોટો લાભ, જાણો શનિવારનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: સિદ્ધિ યોગથી આ ત્રણ રાશિને થશે મોટો લાભ, જાણો શનિવારનું 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
PM Kisan: અધૂરી જાણકારીથી અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, તાત્કાલિક અપડેટ કરો આ માહિતી
PM Kisan: અધૂરી જાણકારીથી અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, તાત્કાલિક અપડેટ કરો આ માહિતી
Embed widget