શોધખોળ કરો

Today's horoscope: વિષ્કુંભ યોગ અને ભદ્રાનો સંયોગ, જાણો મેષથી મીનના જાતકનો કેવો પસાર થશે શુક્રવાર

Today's Horoscope: આજે 3 જુલાઇ શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિ માટે કેવો જશે, જાણીએ આજનું રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે   3 જુલાઇ  શુક્રવારનો  દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શુક્રવાર  શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ 

મેષ રાશિ
આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવારનો સહયોગ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃષભ રાશિ
લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. રોકાણમાંથી લાભ મળવાના યોગ છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે.

આ પણ વાંચો: સૂર્ય ગોચર 2026: 16 જુલાઈએ સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, જાણો શેરબજાર અને ચોમાસા પર શું થશે અસર?

મિથુન રાશિ
કારકિર્દીમાં પ્રગતિના સંકેતો છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી સાબિત થઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો.

કર્ક રાશિ
ભાગ્યનો સાથ મળશે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.

સિંહ રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે. નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહો.

કન્યા રાશિ
દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. વ્યવસાયમાં લાભની તકો મળશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.

તુલા રાશિ
કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધી શકે છે. વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થશે. આર્થિક બાબતોમાં સમજી-વિચારીને નિર્ણય લો.

વૃશ્ચિક રાશિ
સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે.

ધન રાશિ
ઘર-પરિવાર સાથે જોડાયેલો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. મિલકત સંબંધિત બાબતોમાં લાભ મળવાના યોગ છે.

મકર રાશિ
સંપર્કો અને સંવાદ દ્વારા લાભ મળશે. ટૂંકી મુસાફરીઓ સફળ રહેશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધો.

કુંભ રાશિ
આર્થિક લાભની નવી તકો મળી શકે છે. પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે. વાણી પર સંયમ રાખો.                                                                           

મીન
આજે તમારો પ્રભાવ અને આકર્ષણ વધશે. કારકિર્દીમાં સકારાત્મક પરિણામો મળશે. મન પ્રસન્ન રહેશે અને માન-સન્માન પ્રાપ્ત થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget