શોધખોળ કરો

Dream Interpretation:સપનામાં દેખાઇ આ વસ્તુ તો થઇ જશો માલામાલ, જાણો શું છે સ્વપ્નશાસ્ત્ર

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો આપ સપનામાં ખુદને દૂધ પીતાં જુઓ છો તો તેનો અર્થ છે કે, આપને ટૂંક સમયમાં જ ધનલાભ થશે.

Dream Interpretation:સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો આપ સપનામાં ખુદને દૂધ પીતાં જુઓ છો તો તેનો અર્થ છે કે, આપને ટૂંક સમયમાં જ ધનલાભ થશે.

સ્વપ્ન શાસ્ત્રમાં સપનાનું બારીકાઇથી અધ્યયન કરવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના ભવિષ્યનો આઇનો છે. કારણ કે તે ભવિશષ્યમાં થનાર ઘટનાનો સંકેત આપે છે. કેટલાક સપના શુભ સંકેત આપે છે તો કેટલાક દુર્ઘટનાને સૂચવે છે.

સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપનુ શુભ અને અશુભ અસર સર્જે છે. સ્વપ્ન શાસ્ત્રમાં એવી ઘટનાનો ઉલ્લેખ છે. જે શુભ ઘટનાના સંકેત આપે છે અને ધન લાભ સૂચવે છે.

કમળનું ફુલ

જો કોઇ વ્યક્તિને સપનામાં કમળનું ફુલ દેખાય તો તેનો અર્થ છે કે, તેમને પુષ્કળ ધનની પ્રાપ્તિ થવાની છે. કારણ કે કમળનું પુષ્પ લક્ષ્મીજીને પ્રિય છે. આ સ્થિતિમાં સપનુ મા લક્ષ્મીની કૃપાનો સંદેશ આપે છે.

પોપટ

જો કોઈ વ્યક્તિ સપનામાં પોપટને જુએ છે તો તેનો અર્થ એ છે કે તેને ક્યાંકથી ખૂબ પૈસા મળવાના છે. સંભવ છે અચાનક ધનલાભ સૂચવે છે.

મધપૂડો

મધમાખી અને મધપુડો જોવા શુભ મનાય છે.સપનામાં જો મધપૂડો દેખાય તો  જિંદગીમાં સુખના આગમનનું સંકેત આપે છે તેમજ ધન લાભ પણ સૂચવે છે

હાથી

જો આપને સ્વપ્નમાં હાથી દેખાય તો તે જિંદગીમાં થનાર શુભ ઘટનાનો સંકેત આપે છે. તેમાં પણ સફેદ હાથી સૌભાગ્યને સૂચવે છે.

દૂધ પીતી વ્યક્તિ

જો આપ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો આપ સપનામાં ખુદને દૂધ પીતાં જુઓ છો તો તેનો અર્થ છે કે, આપને ટૂંક સમયમાં જ ધનલાભ થશે

ફળોથી લદાયેલું વૃક્ષ

જો આપ સપનામાં ફળોથી લદાયેલું વૃક્ષ જુઓ તો સમજવું કે, બહુ જલ્દી આપની મહેનતનું શુભ પરિણામ મળશે. આપને જે મહેનત કરી છે, તે શુભ પરિણામ લઇને આવશે.

 

ટોપ સ્ટોરી

શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, આ 6 રાશિઓને થશે બમ્પર કમાણી
શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, આ 6 રાશિઓને થશે બમ્પર કમાણી
Surya Nakshatra Gochar: રાહુના ઘરમાં સૂર્ય, ધનતેરસ સુધી આ 5 રાશિઓને થશે ધન લાભ 
Surya Nakshatra Gochar: રાહુના ઘરમાં સૂર્ય, ધનતેરસ સુધી આ 5 રાશિઓને થશે ધન લાભ 
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Embed widget