શોધખોળ કરો

Vastu tips for bedroom: વાસ્તુશાસ્ત્ર મુજબ કેવો હોવો જોઈએ તમારો બેડરુમ, જાણો

વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી આપણા ઘરમાં સકારાત્મકતા આવે છે.  વાસ્તુ અનુસાર ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

Vastu tips for bedroom:  બેડરૂમ હોય, રસોડું હોય, લોબી હોય, શૌચાલય હોય દરેક જગ્યાએ વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. એક ખોટી વાત તમારું નસીબ બદલી શકે છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી આપણા ઘરમાં સકારાત્મકતા આવે છે.  વાસ્તુ અનુસાર ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

બેડરૂમ સાથે સંબંધિત વાસ્તુના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.  ઘણી વખત જાણતા-અજાણતા આપણે બેડરૂમમાં એવી વસ્તુઓ રાખી દઈએ છીએ જેની આપણા જીવન પર નકારાત્મક અસર થવા લાગે છે. જો લાંબા સમય સુધી આપણા બેડરુમમાં ખરાબ વસ્તુઓ હોય તો જીવનમાં પણ તેની ખરાબ અસર જોવા મળે છે.  

તેની અસર માનસિક, આર્થિક અને શારીરિક રીતે જોવા મળે છે. ઘણી વખત તણાવનો સામનો કરવો પડે છે, ઘણી વખત આર્થિક સ્થિતિ સારી નથી હોતી અને ક્યારેક સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવે છે.

બેડરૂમમાં બૂટ અને ચપ્પલ ક્યારેય ન રાખો 

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં બૂટ અને ચપ્પલ બિલકુલ ન રાખો. તમારા રૂમમાંથી કોઈપણ પ્રકારના બૂટ રાખવા માટેના બોક્સને તરત જ દૂર કરો. બેડરૂમમાં શૂઝ અને ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે અને તમારે માનસિક તણાવનો સામનો કરવો પડે છે.

બેડરૂમમાં  ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખો

બેડરૂમમાં ખામીયુક્ત ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખો, જો આવી કોઈ વસ્તુ તમારા રૂમમાં હોય તો તેને બહાર ફેંકી દો અથવા તેને રીપેર કરાવી લો. ખરાબ વસ્તુઓ રાખવાથી રાહુ દોષ થાય છે.

બેડરૂમમાં તાજમહેલનો કોઈ ફોટો કે શો-પીસ ન રાખો. આવું કરવાથી તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. કેટલાક એવા ચિત્રો હોય છે જેને બેડરુમમાં ન રાખવા જોઈએ. 

ગંદા કપડા બિલકુલ ન રાખવા

બેડરૂમમાં ગંદા કપડા બિલકુલ ન રાખવા જોઈએ, આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા નથી રહેતી. ઘરના દરવાજા પાછળ પહેરેલા કે ગંદા કપડા ન લટકાવવા જોઈએ.  

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

ટોપ સ્ટોરી

Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Today's Horoscope:ગુરૂવારનો દિવસ આ 5 રાશિના જાતક માટે નિવડશે, શાનદાર જાણો રાશિફળ
Today's Horoscope:ગુરૂવારનો દિવસ આ 5 રાશિના જાતક માટે નિવડશે, શાનદાર જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget