શોધખોળ કરો

Ganesh Visarjan 2026 : ગણેશ વિસર્જન સમયે આ નિયમનો અચૂક અનુસરો, કામનાની થશે પૂર્તિ

Ganesh Visarjan 2026 Date and Time: અનંત ચતુર્દશી તારીખ 25 સપ્ટેમ્બર 2026 છે. જાણો અનંત ચતુર્દશીના અવસરે બાપ્પાના વિદાયના નિયમ જાણીએ.

Ganesh Visarjan 2026 Date and Time:  ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ તારીખ અનંત ચતુર્દશી ((Anant Chaturdashi 2026) તરીકે ઓળખાય છે. આ શુભ અવસર પર ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ આ દિવસે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, ગણેશ વિસર્જન દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી, સાધક શુભ પરિણામ મેળવવાથી વંચિત રહે છે. આવો જાણીએ ગણેશ વિસર્જનના નિયમો વિશે અને વિસર્જનનું શુભ મુહૂર્ત                                                                                                                                                                    

વૈદિક દૃષ્ટિક પંચાંગ મુજબ, તે દિવસે સવારે 6:11 થી રાત્રે 10:42 સુધી, ચાર, લાભ અને અમૃત ચોઘડિયાનું મિશ્રણ હશે, જે વિસર્જન માટે શુભ માનવામાં આવે છે. ત્યારબાદ બપોરે 12:13 થી 1:43 સુધી શુભ ચોઘડિયા હશે. ચાર ચોઘડિયા સાંજે 4:44 થી 6:14 સુધી રહેશે. રાત્રે 9:14 થી 10:42 સુધી લાભ ચોઘડિયા દરમિયાન પણ ગણપતિ વિસર્જન કરી શકાય છે.

ગણેશ વિસર્જનના નિયમો
ગણપતિનું વિસર્જન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેનું મુખ ઘર તરફ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે  જો  પીઠ ઘર તરફ રાખવાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે.

ગણેશ વિસર્જન પહેલા, ગણપતિ બાપ્પાને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરો અને જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે તેમની પાસેથી ક્ષમા માગો.

વિસર્જન પહેલા ભગવાનની આરતી કરવી જોઈએ અને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
ગણપતિ બાપ્પાને શુભ સમયે વિદાય આપવી જોઈએ.

પૂજા દરમિયાન ચઢાવવામાં આવતી વસ્તુઓને પણ વિસર્જિત કરવી જોઇએ

આવતા વર્ષે ભગવાન ગણેશ આવે તેવી શુભકામનાઓ આપવી જોઈએ.

બાપ્પાને વિદાય વખતે તેમના કાનમાં મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો

Advertisement

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
સપાનામાં આવેલી આ 5 વાતો ભૂલથી પણ કોઈની સાથે ન કરો શેર, નહીં તો થશે મોટું નુકસાન
સપાનામાં આવેલી આ 5 વાતો ભૂલથી પણ કોઈની સાથે ન કરો શેર, નહીં તો થશે મોટું નુકસાન
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Advertisement

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
Embed widget