શોધખોળ કરો

Name Astrology: પત્નીને રાણી બનાવીને રાખે છે આ આ અક્ષરથી શરૂ થતાં નામવાળા યુવક

Name Astrology:: પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવનના દરેક સુખ-દુઃખના સમયે બંને એકબીજાનો સાથ નિભાવે છે. દરેક પત્ની ઈચ્છે છે કે એવો પતિ મળે જે તેને ખૂબ પ્રેમ કરે અને તેની દરેક નાની-નાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે

Name Astrology:: પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવનના દરેક સુખ-દુઃખના સમયે બંને એકબીજાનો સાથ નિભાવે છે. દરેક પત્ની ઈચ્છે છે કે એવો પતિ મળે જે તેને ખૂબ પ્રેમ કરે અને તેની દરેક નાની-નાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા યુવકો  વિશે જણાવવામાં આવ્યું છે જે પોતાની પત્નીને રાણી બનાવી રાખે છે અને તેની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. જાણો કઇ રાશિના યુવકો આદર્શ પતિ સાબિત થાય છે. 

A અક્ષરથી શરૂ થતાં નામવાળા યુવક
જે યુવકના નામ A અક્ષરથી શરૂ થાય છે તે મોટા દિલના હોય છે. પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તેમનો આદર કરો અને તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ સુખદ હોય  છે. પત્નીનો વાંક હોય તો પણ સંબંધોની મજબૂતી માટે તેઓ આપોઆપ ઝૂકી જાય છે.

P અક્ષરથી શરૂ થતાં નામવાળા યુવક

આ નામવાળા યુવકો પત્નીને વધુ વફાદાર છે. તે પોતાના પાર્ટનરને ક્યારેય નાખુશ જોઈ શકતો નથી. તેઓ પુરો પ્રયાસ કરે છે કે તેમની પત્ની હંમેશા તેમની સાથે ખુશ રહે. આ નામવાળા પુરુષો શાંત હોય છે અને તેમની પત્નીની વિશેષ સંભાળ લે છે.

D અક્ષરથી શરૂ થતાં નામવાળા યુવક
જે છોકરાઓનું નામ  D અક્ષરથી શરૂ થાય છે તેઓ દિલથી પવિત્ર હોય છે. તેમનો સ્વભાવ ખૂબ જ સંભાળ રાખનારો હોય છે. તે તેની પત્નીની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેણીને ખુશ રાખવા માટે શક્ય તેટલું બધું કરે છે. તે પોતાની પત્નીની સલાહ લીધા બાદ જીવનના મહત્વના નિર્ણયો લે છે. તેઓ તેમના પાર્ટનર સાથે વધુને વધુ સમય વિતાવવાનું વિચારે છે.

N અક્ષરથી શરૂ થતાં નામવાળા યુવક
આ નામવાળા યુવકો તેમની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને તેને બધી ખુશીઓ આપે છે. તે શ્રેષ્ઠ પતિ સાબિત થાય છે. તે તેની પત્નીને દરેક બાબતમાં સાથ આપે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ સારું રહે છે.

Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget