શોધખોળ કરો

Rashifal 2025: આ રાશિના જાતક માટે આગામી વર્ષ રહેશે પડકારજનક, તણાવ વધશે

Rashifal 2025: નવા વર્ષમાં કેટલાક ગ્રહો એવા છે, જે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ગ્રહોની નજર અમુક ચોક્કસ રાશિઓ પર છે. આવો જાણીએ એ કઈ કઈ રાશિઓ છે.

Rashifal 2025: જ્યોતિષની દૃષ્ટિએ વર્ષ 2025 ખાસ રહેવાનું છે. નવ ગ્રહોમાં બે અશુભ ગ્રહો એટલે કે રાહુ અને કેતુ વિનાશ સર્જશે. જ્યોતિષ ગ્રંથો અનુસાર જ્યારે આ ગ્રહો ખરાબ પરિણામ આપવા આવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓના પહાડ ઉભા થાય છે. વ્યક્તિ આ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકતો નથી. નવા વર્ષમાં રાહુ કેતુ કઈ રાશિ પર નજર રાખી રહ્યા છે અને તેમને કઈ-કઈ સમસ્યાઓ ઊભી થશે?

વૈદિક કેલેન્ડર અનુસાર, રાહુનું ગોચર વર્ષ 2023માં 30 ઓક્ટોબરે મીન રાશિમાં થયું હતું. રાહુનું આગલું ગોચર  18 મે 2025ના રોજ કુંભ રાશિમાં થશે. રાહુ 18 મહિના પછી પોતાની રાશિ બદલે છે.

 કેતુની રાશિચક્રમાં પરિવર્તન પણ 30 ઓક્ટોબર, 2023 ના રોજ થયું હતું, કેતુ હાલમાં કન્યા રાશિમાં છે, કેતુનું ગોચર  18 મે, 2025 ના રોજ સિંહ રાશિમાં થશે. આ બંને ગ્રહોના ગોચરની  કેટલીક રાશિઓ પર ખાસ અસર પડશે, ચાલો જાણીએ આ કઈ રાશિઓ છે.         

 મેષ (Aries 2025)-

મે 2025 થી રાહુ અને કેતુના ગોચર  પછી મેષ રાશિના લોકોને પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં તણાવની સ્થિતિ બની શકે છે. કોઈપણ કામ કરતી વખતે ઉતાવળ ન કરવી. દરેક નિર્ણય સમજી વિચારીને લો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.

 મિથુન (Gemini 2025)-

મિથુન રાશિના જાતકોને વર્ષ 2025ના મે મહિનાથી તેમની કારકિર્દીમાં મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા કામમાં થોડી અડચણો આવશે. માનસિક તણાવ તમને છોડશે નહીં. પરિવાર સાથે વાત કરતી વખતે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, તમારા પરિવારમાં મતભેદ થઈ શકે છે જેના કારણે સમસ્યાઓ વધુ વધી શકે છે. દરેક કામ કરતી વખતે ધીરજ રાખો.

 વૃશ્ચિક (Scorpio 2025)-

રાહુ અને કેતુનું ગોચર  વૃશ્ચિક રાશિના લોકો માટે તણાવ લાવી શકે છે. આ સમય દરમિયાન, તમારે કારકિર્દી અને વ્યવસાયમાં મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. 18 મે, 2025 પછી પરિસ્થિતિ બદલાશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગશે. નાણાકીય સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.                     

ટોપ સ્ટોરી

Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget