શોધખોળ કરો

આ ત્રણ રાશિની યુવતીઓમાં જન્મજાત હોય છે લિડરશિપની ક્વોલિટી, કાર્યસ્થળ પર બહુ જલ્દી બની જાય બોસ

નોકરી અને બિઝનેસ બંને સારૂ કામ કરી શકે છે. તેમની અંદર નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. તે ભીડમાં આપની અલગ ઓળખ બનાવે છે. જાણીએ કઇ ત્રણ રાશિની વ્યક્તિ સફળ રહે છે.

Name Astrology: નોકરી અને બિઝનેસ બંને સારૂ કામ કરી શકે છે. તેમની અંદર નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. તે ભીડમાં આપની અલગ ઓળખ બનાવે છે. જાણીએ કઇ ત્રણ રાશિની વ્યક્તિ સફળ રહે છે.

  જયોતિષ શાસ્ત્રમાં નામ પહેલા અક્ષરના આધાર પર પણ ભવિષ્યવાણી કરવામાં આવે છે. કહેવાય છે કે, કોઇ પણ વ્યક્તિના   નામથી તેમના વ્યક્તિત્વ અને ભવિષ્ટ વિશે જાણી શકાય છે. અહીં આપણે કેટલાક એવા વ્યક્તિત્વ વિશે જણાવીશું જેના નામનો અક્ષર એટલે કે પહેલો અક્ષર તેના સ્વભાવ અને ગુણો દર્શાવે છે. આ ત્રણ અક્ષરથી શરૂ થતાં નામમાં લિડર શિપના ગુણો હોય છે.

 જે લોકોના નામ A,C,D,થી શરૂ થાય છે. તે કિસ્મતના ધની હોય છે. તે મહેનતુ હોય છે અને આવનાર મુશ્કેલીનો ડટીને સામનો કરે છે. તેમની પાસે કોઇ પણ વસ્તુની કમી નથી હોતી. તે ઇમાનદાર અને વિશ્નનિય પણ હોય છે. તેનો સેન્સ ઓફ હ્મુમપ પણ હોય છે. જેના કારણે કોઇ તેના તરફ ખેંચાઇ આવે છે. તે મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે.

આ ત્રણ રાશિ એટલે કે, મેષ, કર્ક,. અને મિથુન. જેની નામનો અક્ષર  A, C, Lઅને Dથી શરૂ થાય છે. તે લોકો ઊર્જાથી ભરપૂર હોય છે. દરેક વખતે એક્ટિવ રહે છે. તેમને થકાવટ મહેસૂસ નથી કરતા. તેઓ દૂરંદેશી હોય છે,. નોકરી અને બિઝનેસમાં સારૂં જ પ્રદર્શન કરે છે. તે ભીડમાં તેની અલગ ઓળખ બનાવવામાં સફળ રહે છે. તેઓ ખૂબ જ સોશિયલ હોય છે. સમાજ કલ્યાણ માટે કામ કરે છે. તેને દરેક સ્થાને માન સન્માન પ્રાપ્ત થાય છે. આ નામના લોકો જિંદગી ખુલ્લીને જીવે છે. તે તેમની સુખ સુવિધા માટે ખર્ચ કરે છે. તે પૈસા જોડવામાં પણ માહેર હોય છે. તેમના અન્ય પાસથી કામ કઢાવતા પણ આવડે છે.

Disclaimer:અહીં આપેલી સુચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. અહીં દર્શાવવું જરૂરી છે કે, એબીપી અસ્મિતા કોઇ પણ માન્યતા અને જાણકારીની પુષ્ટી નથી કરતું, કોઇ પણ જાણકારી અને માન્યતાને અમલી કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget