શોધખોળ કરો

રાશિફળ 10 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જાણો તમામ રાશિનું રાશિફળ

Today Horoscope: પંચાગ મુજબ આજે માગશર વદ બારસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે.

આજનું રાશિફળઃ પંચાગ મુજબ આજે માગશર વદ બારસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. આજે કેટલાક મામલામાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આજે લાભની સાથે હાનિનો યોગ પણ બની રહ્યો છે. મેષઃ આજના દિવસે ક્રોધ પર  નિયંત્રણ રાખો. લોકો તમને સ્વાર્થી હોવાની શ્રેણીમાં ઉભા કરી શકે છે. ઘરેલુ જવાબદારી પૂરી કરવામાં તાકાત લગાવવી પડી શકે છે. વૃષભઃ આજે સમય પર કામ પૂરું ન થવાના કારણે મનમાં નિરાશા અને ઉદાસીનો ભાવ રહી શકે છે. કાર્યસ્થળ પર કોઇ સાથે વિવાદ ન કરતાં. પારિવારિક વિવાદને ધીરજ સાથે ઉકલેવો જોઈએ. બિનજરૂરી વિવાદ ન કરતાં. મિથુનઃ આજના દિવસે વધારે ખર્ચ થઈ શકે છે. સામાજિક કાર્યમાં કોઇની મદદ કરવાનો મોકો મળી રહ્યો હોય તો હાથથી જવા ન દેતા. તેનો લાભ ભવિષ્યમાં મળશે. કર્કઃ આજે આળસ ભારે પડી શકે છે. ખુદને પૂરી રીતે સક્રિય રાખીને સકારાત્મક મનોભાવથી દરેક કામ કરો. પરિવારની અપેક્ષા પર ખરા ઉતરવા માટે માનસિક તણાવ રહેષે. સિંહઃ આજે વર્તમાનની સાથે ભવિષ્યનું પણ પ્લાનિંગ કરો. આજે કરેલી બચત ભવિષ્યમાં મોટી ભેટ બની શકે છે. નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. મહિલાઓ સાથે વિવાદ ન કરો. તેમને સન્માન આપજો. કન્યાઃ આજના દિવસે મનમાં અજ્ઞાત ભય કામ બગાડી શકે છે. તેથી આત્મવિશ્વાસ જાળવી રાખજો. પરિવાર સાથે મળીને કોઇ કાર્યક્રમનું આયોજન કરી શકો છો. તુલાઃ આજે તમામ બાકી કામ પૂરા કરી લેજો. પ્રતિભાને નિખારવાના કોર્સનું પ્લાનિંગ કરી શકો છો. ઘરના તમામ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વૃશ્ચિકઃ આજે આર્થિક લાભ મેળવવા માટે દિમાગ અને સંપર્ક બંને સક્રિય રાખવા પડશે. બીજાની વાતોથી ભ્રમિત ન થતા. દાંપત્ય જીવનમાં શાંતિ બનાવી રાખો. ધનઃ આજના દિવસે દિમાગનો પૂરો ઉપયોગ કરીને કાર્ય પતાવજો. કોઈપણ જાતના સંક્રમણને લઇ સતર્ક રહેજો. મકરઃ આજે તમારી વાણીનો બીજા પર ઉંડો પ્રભાવ પડશે. તેથી તેને સંતુલિત અને મધુર બનાવી રાખજો. જીવનસાથીનું સ્વાસ્થ્ય કથળી શકે છે. કુંભઃ આજે તમારી હસી મજાકની આદત લોકોનું દિલ જીતી શકશે. આજે કોઇપણ જાતનો તણાવ ન લેતા. ઘરમાં આગ સંબંધિત દુર્ઘટના થવાની આશંકા છે. મીનઃ આજનો દિવસ સામાન્ય રહેશે. નિયમ અને અનુશાસનનું પાલન કરીને કાર્યસ્થળ પર સમયપર તમામ કામ કરો. ઘરમાં શાંતિ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Embed widget