શોધખોળ કરો

રાશિફળ 11 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, જાણો આજનું રાશિફળ

Today Horoscope: આજે માગશર વદ તેરસ છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરી રહી છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. આજે માગશર વદ તેરસ છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરી રહી છે. મેષઃ આજે તમારી અપેક્ષા મુજબ કામ નહીં થવાથી મન ઉદાસ રહી શકે છે. આજે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. આ માટે કોઈને દોષી ન ઠેરવતાં. વૃષભઃ આજે તમારું દિમાગ મહત્વપૂર્ણ કામોમાં જ લગાવો. વ્યર્થ કામમાં દલીલબાજી કરવાથી નુકસાન થઈ શકે છે. કુળમાં શોક સમાચાર મળવાની આશંકા છે. બચત કરેલું ધન ખર્ચ થઈ શકે છે. મિથુનઃ આજના દિવસે સ્વભાવમાંથી અહંકાર જોવા મળી શકે છે. તેથી વાણીમાં મધુરતા જાળવી રાખજો. પરિવારજનોની સેવા કરવાનો મોકો મળશે. જમીન કે મકાન સાથે સંકળાયેલા કામ પૂરા થઈ શકે છે. કર્કઃ આજના દિવસે અચાનક લાભની સંભાવના છે. પરંતુ કામનો વધતો બોજ તણાવ વધારી શકે છે. મહાદેવની પરિવાર સહિત પૂજા અર્ચના મનને શાંતિ અને લાભ આપશે. સિંહઃ આજના દિવસે કોઇપણ પ્રકારનું રિજેક્સન તમારી અસફળતા બિલકુલ ન સમજતાં. પરિવારજનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજો. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. કન્યાઃ આજના દિવસે ગુરુજનોનું સાનિધ્ય મળશે. કાર્યસ્થળ પર મહત્વપૂર્ણ વ્યક્તિનું માર્ગદર્શન મળશે.  સ્વાસ્થ્યને લઈ સતર્ક રહેજો. તુલાઃ આજના દિવસે વિવાદિત મામલામાં ધીરજ રાખવાની જરૂર છે. યોગ્ય સમયની પ્રતીક્ષા કરવી જોઈએ. જૂના મિત્રો સાથે મુલાકાત થશે, સંબંધો ગાઢ બનશે. વૃશ્ચિકઃ તમારી બુદ્ધિમતા અને કાર્યશૈલી સન્માન અપાવશે. રાજનીતિમાં રસ રાખતાં લોકોનો સારો મોકો મળી શકે છે. ધનઃ આજે મનમાં ચાલી રહેલી પરેશાનીનું સમાધાન શોધવામાં સફળ રહેશો. સરકારી કામ ન થઈ રહ્યું હોય તો નિરાશ થવાની જરૂર નથી. જીવનસાથીને તમારી સલાહની જરૂર પડી શકે છે. મકરઃ આજે મનપસંદ કાર્યોને પ્રાથમિકતા આપજો. મન ભક્તિમય હશે તો ભજન કીર્તનથી સકારાત્મક મહેસૂસ કરશો. ઘરની મોટી જવાબદારી તમારા ખભા પર આવી શકે છે. કુંભઃ આજે વિચારવામાં આવેલું કામ પૂરું થવાથી મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે. નોકરીના ચાલતા પ્રયાસો પૂરા રહી શકે છે. વ્યર્થ વાતોને લઇ જીવનસાથી સાથે ચર્ચા ન કરો. મીનઃ આજે ક્યાંયથી માંગવામાં આવેલી સલાહ પર સમજી વિચારીને જવાબ આપો. તમારા બોલવામાં આવેલા શબ્દોનો ખોટો અર્થ નીકળી શકે છે. પરિવારમાં કોઇ પણ નિર્ણય લેતા પહેલા તમામ સાથે વિચાર વિમર્શ કરો.

ટોપ સ્ટોરી

Today's Horoscope: શનિવારે સિદ્ધયોગથી 4 રાશિને થશે મોટો લાભ, જાણો રાશિફળ
Today's Horoscope: શનિવારે સિદ્ધયોગથી 4 રાશિને થશે મોટો લાભ, જાણો રાશિફળ
Vastu Upay: ધનતેરસથી લઈ દિવાળી સુધી, કરો આ 5 વાસ્તુ ઉપાય, આર્થિક સ્થિતિ થશે મજબૂત! 
Vastu Upay: ધનતેરસથી લઈ દિવાળી સુધી, કરો આ 5 વાસ્તુ ઉપાય, આર્થિક સ્થિતિ થશે મજબૂત! 
Guru Gochar 2026: 31 ઓક્ટોબરથી 5 રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે, આ રાશિના માટે ખૂલશે પ્રગતિના દ્વાર
Guru Gochar 2026: 31 ઓક્ટોબરથી 5 રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે, આ રાશિના માટે ખૂલશે પ્રગતિના દ્વાર
દિવાળી 2026થી લાભ પાંચમ સુધીનાં શુભ મુહૂર્ત, જાણો ખરીદી અને પૂજાના શુભ મુહૂર્ત?
દિવાળી 2026થી લાભ પાંચમ સુધીનાં શુભ મુહૂર્ત, જાણો ખરીદી અને પૂજાના શુભ મુહૂર્ત?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ
PM Modi In Kevadia: નર્મદાને PM મોદીની વિકાસકાર્યોની ભેટ , એકતાનગરમાં ₹400 કરોડનાં કામોનું લોકાર્પણ
Sardar Patel Jayanti 2026: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ
ISRO NVS-03 Launched: ISROની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ
Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
Jan Mahabhiyog: જ્ઞાનેશ કુમાર સામે 'જન મહાભિયોગ'ની તૈયારી, ખડગેના ઘરે એકઠા થશે વિપક્ષી નેતા
Jan Mahabhiyog: જ્ઞાનેશ કુમાર સામે 'જન મહાભિયોગ'ની તૈયારી, ખડગેના ઘરે એકઠા થશે વિપક્ષી નેતા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
Surat News: નકલી પોલીસ બની ખંડણીના નામે 4 લાખ વસૂલ્યાનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
Brain Stroke: ઊંઘમાં જ કેવી રીતે આવી જાય છે સ્ટ્રોક, આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
Brain Stroke: ઊંઘમાં જ કેવી રીતે આવી જાય છે સ્ટ્રોક, આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Embed widget