શોધખોળ કરો

Shani Gochar 2022 :: એપ્રિલની 29 તારીખથી શનિ કુંભ રાશિમાં કરશે પ્રવેશ, જાણો કોઇ રાશિને થશે મોટો લાભ

Shani Gochar 2022 :: : 29 એપ્રિલે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિ માટે શનિનો શુભ સંકેત આપી રહ્યો છે.

Shani Gochar 2022 : 29 એપ્રિલે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિ માટે  શનિનો શુભ સંકેત આપી રહ્યો છે.

29 એપ્રિલે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિ માટે  શનિનો શુભ સંકેત આપી રહ્યો છે.

શનિનું  પરિભ્રણ  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ આ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. આ ગ્રહ શુષ્ક અને ઠંડો ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહની અસર ધીમી પરંતુ મજબૂત હોય છે. જો કે વ્યક્તિના જન્મના ગ્રહ પર પણ તેનો શુભ અશુભ પ્રભાવ પડે છે. કુંભ રાશિમાં શનિના પ્રવેશથી  કઇ રાશિને  અસર કરશે અને કઇ રાશિ માટે શુભ રહેશે, જાણીએ..

વૃષભ રાશિ

 આ સમય દરમિયાન તમને તમારી બધી મહેનતનું સંપૂર્ણ સારૂં ફળ મળવાની સંભાવના છે. તમને જોઈતી નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. આ સમયગાળો તમારા અટવાયેલા કામને ગતિ આપી શકે છે. જો તમારું કોઈ કામ કોઈ કારણસર અટક્યું હોય તો આ સમય દરમિયાન  સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.

કન્યા રાશિ

 વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો સારો સાબિત થશે. જે  લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો સાબિત થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન લાભ મેળવવાની ઘણી તકો આવશે. આર્થિક લાભની દૃષ્ટિએ આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. તમને અચાનક લાભ મળી શકે છે.

તુલા રાશિ

 આ સમય દરમિયાન તમને લાભ મેળવવાની ઘણી સારી તકો મળી શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે. આ સમયગાળો તેમના માટે અનુકૂળ સાબિત થશે. તમે વ્યવસાયમાં સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશો અને સારા પૈસા કમાઈ શકશો. આ પરિવહન દરમિયાન વેપારીને સારો લાભ મળી શકે તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.

ધન રાશિ

 આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. આવકમાં વધારો થશે. તમે ધનની બચત કરી શકશો.  જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો આ સમય દરમિયાન તમને ઘણી તકો મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો  ખૂબ જ સાનુકૂળ સાબિત થશે.

Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP ASMITA  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
Embed widget