શોધખોળ કરો

Aquarius Yearly Horoscope: વિક્રમ સવંત 2081માં સંઘર્ષ બાદ સફળતાના યોગ, જાણો કુંભનું વાર્ષિક રાશિફળ

Aquarius Yearly Horoscope: કુંભ રાશિની સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય,પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય, પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે, જાણીએ વિગતવાર કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ

  કુંભ રાશિ: વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે  ભ્રમણ કરશે.  જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે છે, સફળતા પ્રાપ્તિ કરાવે. કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ અપાવે,  જમીન મિલકત પ્રોપર્ટીથી પણ ફાયદો થશે.  તા. 14 5-2025 થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવશે, જે સુખ સફળતાના યોગ ઊભા કરે, સંતાન પ્રાપ્તિના યોગ થાય, બાળકોના પ્રશ્નો હલ  થાય, ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ  બનશે.

વર્ષની શરૂઆતમાં કુંભના  શનિથી પનોતીનો બીજો  તબક્કો તાંબાના પાયે  છાતી પરથી પસાર થશે. જે  વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મીદાયક કે ધન દાયક ગણી શકાય. પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે  પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી. જેનાથી વધુ લાભ રહે. તકલીફ ઓછી પડે.

તા. ૨૯-૦૩-૨૫ થી શનિ તમારી રાશિથી  બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો  રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે, જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે, વારસાગત લાભ અપાવે, જમીન મકાન પ્રોપર્ટીથી ધન  લાભ થાય, શનિ ઉપાસના શરૂ રાખવી,વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય, જેથી ખર્ચ પર કાબુ રાખવો.

સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય,પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય, પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે, શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરતા રહેવું.  તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે, શારીરિક સમસ્યા દૂર થશે.                                                                      

 વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા મળશે. ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. માર્ક ઓછા રહેશે. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં સંઘર્ષ બાદ  સફળતા મળશે. એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળશે.

ટોપ સ્ટોરી

Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
Embed widget